આ અભિનેત્રી આર્યન ખાન વિશે એવું બોલી કે સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ!! યુઝરે કહ્યું તમારું દિમાગ બ

આ અભિનેત્રી આર્યન ખાન વિશે એવું બોલી કે સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ!! યુઝરે કહ્યું તમારું દિમાગ બરાબર નથી!!

10/18/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ અભિનેત્રી આર્યન ખાન વિશે એવું બોલી કે સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ!! યુઝરે કહ્યું તમારું દિમાગ બ

આજે છેલ્લા કેટલા સમયથી શાહરુખનો પુત્ર આર્યન ખાન(Aarayn khan) ડ્રગ્સના કેસમાં ફસાયેલ છે. ત્યારે ઘણા એવા બોલીવુડ સ્ટાર્સ છે કે જેણે આર્યનની તરફેણ કરી છે. જેમાં અભિનેત્રી પૂજા બેદીએ આર્યન ખાનના ડ્રગ્સ બાબતે શાહરુખના પુત્રનો બચાવ કરતા કહ્યું હતું કે તે એક નિર્દોષ બાળક છે. જેનથી પબ્લિક દ્વારા સોશિયલ મીડિયામાં પૂજા બેદીને કોમેન્ટ કરીને ટ્રોલ કરવામાં આવી છે. ટ્વીટર ઉપર ચાહકો પૂજાને કહી રહ્યા છે કે ૨૩ વર્ષની ઉંમરમાં શાહરુખ ખાને બોલીવુડમાં અભિનય કરવાનું શરુ કરી દીધું હતું. પૂજા બેદી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના બચાવમાં ત્યારે બોલી જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યો હતો. હાલમાં આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.


પૂજા બેદીએ ટ્વિટમાં કહ્યું :

પૂજા બેદીએ ટ્વિટમાં કહ્યું :

પૂજા બેદીએ(Pooja bedi) ટ્વિટ કર્યું, 'જો આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ પ્રાપ્ત થયું નથી, તો તે નિર્દોષ બાળકને જેલમાં રાખવું ડરામણી વાત છે. તે માનસિક રીતે નુકસાનકારક છે. ન્યાય વ્યવસ્થામાં સુધારા કરવાની જરૂર છે. આવી સજા નિર્દોષોને ગુનેગાર બનાવે છે. જેમને કોઈ ગુનો ન કર્યો હોય તેવા લોકોને સજા અ[પવી એ યોગ્ય બાબત નથી.


એક ટ્વીટર યુઝરે પૂજાને આપ્યો વળતો જવાબ :

એક ટ્વીટર યુઝરે પૂજાને આપ્યો વળતો જવાબ :

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળી નથી, જોકે તેના પર નિયમિત રીતે ડ્રગ્સ લેવાનો અને ગેરકાયદેસર રીતે ડ્રગ્સની હેરફેર કરવાનો આરોપ છે. આ કારણે મુંબઈની એનડીપીએસ કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે. ઓર્ડર અનામત રાખવામાં આવ્યો છે અને આગામી સુનાવણી 20 ઓક્ટોબરના રોજ થશે. એક ટ્વિટર યુઝરે પૂજા બેદી પર કટાક્ષ કરતા કહ્યું કે, 'આર્યન ખાન એક બાળક છે, જ્યારે શાહરૂખ ખાને 23 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. નીરજ ચોપરાએ 23 વર્ષમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ આર્યન ખાન બાળક છે.


યુઝરના જવાબમાં પૂજા બેદી બોલી...

યુઝરના જવાબમાં પૂજા બેદી બોલી...

આનો જવાબ આપતા પૂજા બેદીએ કહ્યું, 'તમારી સિદ્ધિઓથી કોઈ ફરક પડતો નથી. કોઈ 23 વર્ષીય વ્યક્તિને કારણ વગર જેલમાં રાખવો ડરામણી છે. કોઈ પણ વ્યક્તિને વગર કારણોસર જેલમાં રાખવામાં આવે તો તમે કોર્ટની વ્યવસ્થા વિષે શું વિચારશો?.પૂજા બેદીના આ સવાલનો જવાબ આપતા એક યુઝરે કહ્યું કે,  'બોલિવૂડે [પોતાની દુકાનો બંધ કરવી જોઈએ. ન્યાયિક પ્રણાલીમાં સુધારો કરવાનું  નહીં, પરંતુ બોલીવુડને બંધ કરવાની જરૂર છે જેથી આપણો દેશ રાષ્ટ્રવિરોધી શક્તિઓથી સુરક્ષિત રહે' દરેક વ્યક્તિએ તેનો સાચો ચહેરો જોયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top