iPhone થયો વધુ મોંઘો! દિવાળી પછી કંપનીએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો કેટલી કિંમતો વધી

iPhone થયો વધુ મોંઘો! દિવાળી પછી કંપનીએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો કેટલી કિંમતો વધી

10/28/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

iPhone થયો વધુ મોંઘો! દિવાળી પછી કંપનીએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો કેટલી કિંમતો વધી

જો તમે ઘણા સમયથી iPhone ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો હવે તમારે તેને ખરીદવા માટે પહેલા કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે કારણ કે કંપનીએ તેના 11 ઉત્પાદનોની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. આ પ્રોડક્ટ્સમાં આઈફોનની સાથે અન્ય પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થાય છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને એ પણ જણાવીશું કે પ્રોડક્ટ્સની કિંમતમાં કેટલો વધારો થયો છે.


iPhone SE (2022):

iPhone SE (2022):

કંપનીએ iPhone SE 3 ની કિંમતમાં રૂ. 6,000નો વધારો કર્યો છે, જે પછી હવે 64GB વેરિયન્ટની કિંમત રૂ. 49,900 અને 128GB વેરિએન્ટની કિંમત રૂ. 54,900 અને 256GBની કિંમત રૂ. 64,900 થશે.


iPhone SE (2022): કંપનીએ iPhone SE 3 ની કિંમતમાં રૂ. 6,000નો વધારો કર્યો છે, જે પછી હવે 64GB વેરિયન્ટની કિંમત રૂ. 49,900 અને 128GB વેરિએન્ટની કિંમત રૂ. 54,900 અને 256GBની કિંમત રૂ. 64,900 થશે.

Apple AirTag: AirTagની કિંમતોમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યાર બાદ હવે ગ્રાહકો તેને 3,490 રૂપિયામાં ખરીદી શકશે, ગ્રાહકો તેના 4 યુનિટના પેકને 11,900 રૂપિયામાં ખરીદી શકશે.

iPad Air: તેની કિંમતમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ તે હવે 59,900 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

iPad Mini: કંપનીએ iPad Miniની કિંમતોમાં 3000 રૂપિયાનો વધારો કર્યો છે, જેના પછી ગ્રાહકો હવે તેને 49,900 રૂપિયામાં ખરીદી શકશે.

 iPad (9th-gen): કંપનીએ તેની કિંમતોમાં રૂ. 3,000નો વધારો કર્યો છે, જેના પછી ગ્રાહકો હવે તેને રૂ. 33,900માં ખરીદી શકશે. સોલો લૂપ બેન્ડ: પહેલા તેની કિંમત 3,900 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 4,500 રૂપિયા કરવામાં આવી છે. કંપનીએ તેની કિંમતમાં 600 રૂપિયાનો વધારો કર્યો છે.

સોલો લૂપ બેન્ડ: પહેલા તેની કિંમત 3,900 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 4,500 રૂપિયા કરવામાં આવી છે. કંપનીએ તેની કિંમતમાં 600 રૂપિયાનો વધારો કર્યો છે.


Apple Watch Brand Loop Band:

Apple Watch Brand Loop Band:

Apple Watch Brad Loop Band 1600 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. આ બેન્ડ ખરીદવા માટે ગ્રાહકોને હવે 9,500 રૂપિયા ખર્ચવા પડશે.

લેધર બેન્ડઃ કંપનીએ લેધર બેન્ડની કિંમતમાં રૂ. 1,600નો વધારો કર્યો છે, ત્યારબાદ હવે તે રૂ. 9,500 છે. તે Amber, Ink, Midnight, Amber Modern, Ink Modern અને Azure Modern કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top