દુનિયા માટે જોખમી બન્યું રશિયા! અંતરિક્ષમાં ચૂપચાપ કરી રહ્યું હતું આ કામ, શું હવે શરૂ થશે સ્પેસ

દુનિયા માટે જોખમી બન્યું રશિયા! અંતરિક્ષમાં ચૂપચાપ કરી રહ્યું હતું આ કામ, શું હવે શરૂ થશે સ્પેસ વોર?

11/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

દુનિયા માટે જોખમી બન્યું રશિયા! અંતરિક્ષમાં ચૂપચાપ કરી રહ્યું હતું આ કામ, શું હવે શરૂ થશે સ્પેસ

ભાજપે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા સુનિલ શર્માનો આરોપ છે કે અબ્દુલ્લાએ દિલ્હીમાં ભાજપનો સંપર્ક કર્યો હતો અને જમ્મુ- કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના બદલામાં ભાજપ સાથે ગઠબંધન કરવા તૈયાર હતા. આ દાવાથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હવે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે કુરાનના સોગંધ પણ ખાધા હતા. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.


બ્રિટને પણ સખત વાંધો વ્યક્ત કર્યો

બ્રિટને પણ સખત વાંધો વ્યક્ત કર્યો

બ્રિટનમાં પણ આવી જ લાગણીઓનો પડઘો પડ્યો હતો. UK સ્પેસ કમાન્ડના વડા મેજર જનરલ પોલ ટેડમેને જણાવ્યું હતું કે રશિયન ઉપગ્રહો સતત તેમના ઉપગ્રહોને ટ્રેક કરી રહ્યા છે અને તેમને સાપ્તાહિક ધોરણે જામ કરી રહ્યા છે. તેમની પાસે એવા પેલોડ્સ લાગ્યા છે જે પશ્ચિમી ઉપગ્રહોમાંથી માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરે છે. અહેવાલો અનુસાર, તાજેતરમાં બે રશિયન રિકોનિસન્સ ઉપગ્રહો જર્મન સૈન્ય અને તેના સાથીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્ટેલસેટ ઉપગ્રહોને ટ્રેક કરતા જોવા મળ્યા હતા. ઇન્ટેલસેટ અમેરિકા, યુરોપમાં ઘણી સરકારો અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો એક લોકપ્રિય કોમર્શિયલ ઉપગ્રહ છે.


ચીન પણ ઓછું નથી!

ચીન પણ ઓછું નથી!

પિસ્ટોરિયસે કહ્યું કે રશિયા અને ચીને તાજેતરના વર્ષોમાં તેમની સ્પેસ વારફેર ક્ષમતાઓમાં ઝડપથી વધારો કર્યો છે. તેઓ હવે ફક્ત ઉપગ્રહોને ટ્રેક જ કરતા નથી, પરંતુ તેમને અવરોધિત, છદ્માવરણ અથવા સીધા નષ્ટ પણ કરી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને જર્મનીએ તેના અંતરિક્ષ કાર્યક્રમ માટે અબજો ડોલરનું વધારાનું ભંડોળ પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર વિકાસ એવા સમયે થયો છે જ્યારે રશિયા યુક્રેન સામે યુદ્ધ કરી રહ્યું છે. યુક્રેનિયન અધિકારીઓનો આરોપ છે કે મોસ્કો, ચીન સાથે મળીને, અંતરિક્ષમાંથી યુક્રેનિયન પ્રદેશ પર નજર રાખી રહ્યું છે. ચીનની ઉપગ્રહ ટેકનોલોજી અને રશિયાની ઇલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓ પશ્ચિમી દેશો માટે નવા પડકારો ઉભા કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top