ત્રણ છોકરા ના પિતાએ પોતાની સાળી સાથે કર્યું એવું કામ કે પત્ની રહી ગઈ રડતી

ત્રણ છોકરા ના પિતાએ પોતાની સાળી સાથે કર્યું એવું કામ કે પત્ની રહી ગઈ રડતી

06/21/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ત્રણ છોકરા ના પિતાએ પોતાની સાળી સાથે કર્યું એવું કામ કે પત્ની રહી ગઈ રડતી

ગુજરાત ડેસ્ક : પ્રેમને કોઈ બંધન નથી હોતું. પ્રેમ ઉંમર, નાત-જાત બધાથી ઉપર હોય છે અને એટલે જ ક્યારેય થઈ જાય છે તે કહેવું મુશ્કેલ છે. જો કે લગ્ન કર્યા બાદ થોડા સમયમાં જ કોઈ એક પાત્ર દ્વારા બેવફાઈ કરવામાં આવે તો શું થાય? સુરત માંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના 20 વર્ષ બાદ પતિએ પોતાની સાળી સાથે અફેર કર્યુ હતું. પતિ પોતાની સળીને પોતાના ઘરમાં રહેવા લાવ્યો હતો. 


લગ્ન જીવન સુખ રૂપ ચાલતું હતું.

લગ્ન જીવન સુખ રૂપ ચાલતું હતું.

પતિ અને પત્ની નું લગ્ન જીવન સુખ રૂપ ચાલતું હતું. પરતું થોડા સમય પહેલા કોરોના દરમ્યાન સાળીના પતિનું અવસાન થઈ જતાં સાળી પોતાની બહેન ના ઘરે રહેવા માટે આવી હતી. સાળી સાથે પોતાની 15 વર્ષની દીકરી પણ બહેનના ઘરે આવી હતી. આ દરમ્યાન પતિ અને સાળી ની આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમ પાંગરયો હતો. 


બહેને જ બગડયું બહેન નું ઘર.

બહેને જ બગડયું બહેન નું ઘર.

પતિનું લફરુ પોતાની સગી બહેન સાથે છે એવી ખબર પડતાં પત્ની એ ઘરમાં ઝગડો કર્યો હતો. પરતું પતિ અને સાસરી પક્ષ પત્નીની કોઈ વાત માનવા તૈયાર થયું નહીં. સાથે પતિ પણ ખુલ્લેઆમ પોતાની સાળી સાથે સંબધ રાખવા માટે પોતાની પત્ની પર દબાણ શરૂ કર્યું હતું. પોતાની બહેન પણ પત્નીની વિરુદ્ધમાં આ સંબધ શરૂ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે. 


હાલમાં પતિ પત્ની અને સાળી ત્રણેય એકજ ઘરમાં સાથે રહે છે.

હાલમાં પતિ પત્ની અને સાળી ત્રણેય એકજ ઘરમાં સાથે રહે છે.

હાલમાં બંને બહેન અને પતિ એકજ ઘરમાં સાથે રહે છે. પત્ની પોતાની બહેન ની કરતૂત બહેનના મોટા દીકરા ને જાણ કરવા અને બંનેનો સંબધ પૂરો કરવા પ્ર્યત્ન કરતી હતી. પરતું હવે નવું ઘર બની ગયા બાદ પોતાના ત્રણ સંતાન ને લઈ ને તે ઘરમાં રહેવા જતી રહેશે. હાલ માં ત્રણેય વ્યક્તિ એક સાથે એક ઘરમાં જ રહે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top