જિજા-સાળીના આડા-સંબંધો પકડાતા પોલીસએ પૂછપરછ માટે બોલાવ્યા પછી બંનેએ લોકઅપમાં કર્યું એવું ભયાન

જિજા-સાળીના આડા-સંબંધો પકડાતા પોલીસએ પૂછપરછ માટે બોલાવ્યા પછી બંનેએ લોકઅપમાં કર્યું એવું ભયાનક કામ કે પોલીસ કંપી ઉઠી!

05/18/2024 National

SidhiKhabar

SidhiKhabar

જિજા-સાળીના આડા-સંબંધો પકડાતા પોલીસએ પૂછપરછ માટે બોલાવ્યા પછી   બંનેએ લોકઅપમાં કર્યું એવું ભયાન

જિજા અને સાળીનો સંબંધ ઘરઘરમાં જાણીતો છે. કહેવામાં તો 'સાળી અડધી ઘરવાળી' પણ કહેવાયું છે. ફરી એક વાર જિજા અને સાળીનો પ્રેમસંબંધ સામે આવ્યો છે. બિહારના અરરિયામાં તાજેતરમાં એક સગીર છોકરી તેના જિજા સાથે પકડાઈ હતી, આ બન્નેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં હતા. પોતાનો પ્રેમ સમાજ કે ઘરવાળા નહીં સ્વીકારે તેવું લાગતાં જિજા-સાળીની આ જોડીએ પોલીસ લોકઅપમાં


સમાજ કે ઘરવાળા નહીં સ્વીકારે

સમાજ કે ઘરવાળા નહીં સ્વીકારે

શુક્રવારે રાતે તારાબારી એરિયામાં એક ઠેકાણેથી સગીરા તેના પ્રેમી બનેવી સાથે ઝડપાઈ હતી. તેમની વચ્ચે આડા-સંબંધો પણ હતા. પૂર્ણિયા ડીઆઈજી વિકાસ કુમારે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ મોડી રાત્રે બંનેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જે CCTVમાં જોઈ શકાય છે સ્પષ્ટ દેખાય છે.


પોલીસે ભીડ પર ગોળીબાર કર્યો

પોલીસે ભીડ પર ગોળીબાર કર્યો

રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી આગ ચાંપી દીધી હતી. પોલીસે રોષે ભરાયેલા ટોળા સામે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. ગ્રામજનોએ પોલીસ પર મારપીટ અને હત્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસકર્મીઓ પર ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘણા કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પછી પોલીસે સ્વબચાવમાં ભીડ પર 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top