ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી..' જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતોની ચિંતાઓ

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી..' જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતોની ચિંતાઓમાં વધારો.!

04/15/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી..' જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતોની ચિંતાઓ

Weather Update : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટાયું હતું. સાંજે 6 વાગ્યા પછી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ શહેરનાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળિયા વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો.


સાયક્લોનિક સર્ક્ચુલેશન સક્રિય થતાં પડશે વરસાદ

સાયક્લોનિક સર્ક્ચુલેશન સક્રિય થતાં પડશે વરસાદ

તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલનાં કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે. તેમજ ગઈકાલે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો.


આગામી 24-કલાકનું હવામાન

આગામી 24-કલાકનું હવામાન

સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયમાં થોડો ભારે વરસાદ અને હિમવર્ષા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ભાગોમાં ધૂળની ડમરીઓ અને છૂટાછવાયા કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મરાઠવાડા, વિદર્ભ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાં અને કરા સાથે થોડો મધ્યમ વરસાદ થઈ શકે છે. સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં થોડો મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top