હવસખોર પોલીસે સગીર છોકરીને પીંખી નાખી..' ઈચ્છા વિરૃદ્ધ સગીર છોકરી સાથે શરીરસુખ માણ્યું..! ઘરના

હવસખોર પોલીસે સગીર છોકરીને પીંખી નાખી..' ઈચ્છા વિરૃદ્ધ સગીર છોકરી સાથે શરીરસુખ માણ્યું..! ઘરના સભ્યો પણ...'જાણો સમગ્ર મામલો?

03/18/2024 National

SidhiKhabar

SidhiKhabar

હવસખોર પોલીસે સગીર છોકરીને પીંખી નાખી..' ઈચ્છા વિરૃદ્ધ સગીર છોકરી સાથે શરીરસુખ માણ્યું..! ઘરના

આસામ પોલીસમાં ફરજ બજાવતાં DSP કિરણ નાથનો મોટો કાંડ સામે આવ્યો છે.  DSP કિરણ નાથે પોતાના જ ઘરમાં કામ કરતી 15 વર્ષની નોકરાણી પર દિવસો સુધી રેપ કર્યો હતો અને ઘરમાં ગોંધી રાખી હતી. એટલું જ નહીં પરંતુ પરિવારમાં સભ્યો પણ તેને ટોર્ચર કરતાં હતા. પીડિતા છેલ્લા કેટલાક સમયથી ડીએસપીના ઘરમાં કામ કરતી હતી. હવસખોર અધિકારી પીડિતાને ઘરની બહાર જવા પણ દેતો નહોતો.


કેવી રીતે છૂટી

કેવી રીતે છૂટી

તાજેતરમાં છોકરી કોઈક રીતે આરોપીની ચૂંગાલથી છટકીને ઘેર પહોંચી હતી અને ઘરના સાચી વાત જણાવી દેતા આરોપી સામે રેપની ફરિયાદ લખાવી હતી જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.



છોકરી શું બોલી

છોકરી શું બોલી

પીડિતાએ કહ્યું કે આરોપી અધિકારીએ બળજબરીથી તેને ઘરમાં પૂરી રાખી હતી અને આરોપી ડીએસપી પીડિતા પર દિવસો સુધી રેપ કરતો રહ્યો હતો. ઘરના સભ્યો પણ તેને મદદ કરતાં હતા. ઘરના સભ્યો પણ તેને ટોર્ચર કરતાં હતાપોલીસે આરોપી પોલીસ અધિકારીની તત્કાળ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top