ટ્રેનમાં અડધી રાત્રે બ્રા-પેન્ટી પહેરેલો પુરુષ આંટા મારતો જોવા મળ્યો..!મહિલા યાત્રીની બૂમાબૂમ બ

ટ્રેનમાં અડધી રાત્રે બ્રા-પેન્ટી પહેરેલો પુરુષ આંટા મારતો જોવા મળ્યો..!મહિલા યાત્રીની બૂમાબૂમ બાદ પોલીસ આવી ચડી, અને...

03/02/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ટ્રેનમાં અડધી રાત્રે બ્રા-પેન્ટી પહેરેલો પુરુષ આંટા મારતો જોવા મળ્યો..!મહિલા યાત્રીની બૂમાબૂમ બ

બાન્દ્ર ભુજ એક્સપ્રેસ ટ્રેનના A-4 કોચમાં એક પુરુષ બ્ર પેન્ટી પહેરીને આટાફેરા મારતા અન્ય મુસાફરો ક્ષોભજનક સ્થિથીમાં મુકાયા હતા. મુસાફરીની આવી હરકત બાબતે પોલીસને જાણકરતા ટ્રેન સુરત રેલ્વે આવતા જ તેને નીચે ઉતારી લેવવામાં આવ્યો હતો.ત્યારબાદ પોલીસે


શું હતી સમગ્ર ઘટના

શું હતી સમગ્ર ઘટના

ગતરોજ રાબેતા મુજબના સમયે ૨૨૯૦૩- બાન્દ્ર- ભુજ એક્સપ્રેસ ઉપાડી હતી. આ ટ્રેન ઉપડ્યા બાદ રાતે ૧ વાગ્યાના અરસામાં કોચ એ -૪ માં મુસાફરી કરતો ૪૧ વર્ષીય અનુપ ગુપ્ત બ્રાં અને પેન્ટી પહેરીને કોચમાં આટાફેરા મારી રહ્યો હતો.એ સમયે અન્ય મુસાફરો સુતા હોવાથી અનુપ ગુપ્ત ટ્રેનમાં આટાફેરા મારી રહ્યો હતો.

આ દરમિયાન એજ કોચમાં યાત્રી કરી રહેલા એક મહિલા મુસાફરની નજર પડતા તે ગભરાઈ ગઈ હતી તેને ચીસો પાડવા લાગી હતી. ચીસો પાડતા અન્ય મુસાફરો જાગી ગયા હતા કોચના અન્ય મુસાફરો જાગી જતા અનુપ ગુપ્તા કોચ બી -૧ તરફ નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે મુસાફરોએ રેલ્વે પોલીસ અને અરપીએફ્ને જાણ કરી હતી.


પોલીસ એ ધરપકડ કરી

આ દરમિયાન રાત્રે ૩ વાગ્યે ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર આવતા અનુપ ગુપ્તાને પકડવા માટે પોલીસ ટ્રેનમાં ચઢી હતી. પરંતુ બ્રાં - પેન્ટી પહેરીને અનુપ ગુપ્તા બાથરૂમમાં સંતાઈ ગયો હતો. પોલીસે મહામહેનતે તેને બહાર કાઢી ટ્રેનમાંથી નીચે ઉતારી લીધો હતો એ દરમિયાન ટ્રેન ૧૭ મીનીટ સુરત રેલ્વે સ્ટેશન પર થોભવાની નોબત આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top