Gujarat Election 2022 : BJP ઉમ્મેદવારોની યાદી જાહેર; 182માંથી 160 ઉમ્મેદવારોના નામ આવ્યા બહાર,

Gujarat Election 2022 : BJP ઉમ્મેદવારોની યાદી જાહેર; 182માંથી 160 ઉમ્મેદવારોના નામ આવ્યા બહાર, જાણો તમારા વિસ્તારમાં કોની પસંદગી થઇ?

11/09/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : BJP ઉમ્મેદવારોની યાદી જાહેર; 182માંથી 160 ઉમ્મેદવારોના નામ આવ્યા બહાર,

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 150થી વધુ અને કોંગ્રેસે 43 ઉમેદવારો જાહેર કરી દીધા હતા ત્યારબાદ સૌની નજર ભાજપ પર હતી, ભાજપના ઉમેદવારો પસંદ કરવા દિલ્હીમાં મનોમંથન કર્યા બાદ છેવટે ભાજપે પોતાના ઉમ્મેદવારની લીસ્ટ જાહેર કરી છે.


જાણો ક્યા નેતાઓને ક્યાં સ્થાન મળ્યું

જાણો ક્યા નેતાઓને ક્યાં સ્થાન મળ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટોચની નેતાગીરીએ આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કર્યા બાદ બેઠક માટે પોતાના ઉમ્મેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

ઘાટલોડીયા - ભૂપેન્દ્ર પટેલ

અબડાસા - પ્રધ્યુમનસિંહ જાડેજા

માંડવી - અનિરુદ્ધ ભાઈલાલા દવે

ભૂજ - કેશુભાઈ પટેલ

અંજાર - ત્રિકમ છાંગા

ગાંધીધામ - માલતી મહેશ્વરી

લીંબડી - કિરીટસિંહ

ચોટીલા - શામજી ચૌહાણ

ધાંગધ્રા - પ્રકાશ વરમોરા

મોરબી - કાંતિલાલ અમરતીયા

ટંકારા - દૂર્લભજી દેથરીયા

વાંકાનેરા - જીતુ સોમાણી

રાજકોટ ઈસ્ટ - ઉદયકુમાર પ્રતાપભાઈ કાંગર

રાજકોટ પશ્ચિમ - દર્શિતા શાહ

રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા

રાજકોટ ગ્રામીણ - ભાનુબેન બાવરીયા

જસદણ - કુંવરજી બાવળીયા

ગોંડલ - ગીતાબા જાડેજા

જેતપુર - જયેશ રાદડીયા

કાલાવાડ - મેઘજી ચાવડા

જામનગર ગ્રામીણ - રાઘવજી પટેલ

જામનગર - રીવાબા જાડેજા

જામનગર દક્ષિણ - દિવ્યેશ રણછોડભાઈ

જામજોધપુર - ચીમનભાઈ છાપરીયા

દ્રારકા - પબુભા માણેક

પોરૂબંદર - બાબુભાઈ બોખરીયા

માણાવદર - જવાહર ચાવડા

જુનાગઢ - સંજય કોરડીયા

વિસાવદર - હર્ષદભાઈ રીબડીયા

કેશોદ - દેવા માલમ

માંગરોલ - ભગવાનજી કરગડીયા

સોમનાથ - માનસિંગ મેરામણભાઈ

તલાળા - ભગા બારડ

કોડીનાર - ડૉ. પ્રધ્યુમન વાજા

ઉના - કાલુ રાઠોડ ધારી - જયસુખ કાકડીયા

અમરેલી - કૌશિક વેકરીયા

લાઠી - જનક તલાવીયા

સાવરકુંડલા - મહેશ કાશવાલા

રાજુલા - હીરાભાઈ સોલંકી

મહુવા - શિવાભાઈ ગોહીલ

તળાજા - ગૌતમ ચૌહાણ

ગારીયાધાર - કેશુભાઈ નાકરાણી

પાલિતાણા - બિકાભાઈ રવજીભાઈ બારૈયા

ભાવનગર- પુરુષોત્તમ સોલંકી

ભાવનગર પશ્ચિમ- જીતુ વાઘાણી

ગઢડા - શંભુપ્રસાદ ટુંડીયા

બોટાદ - ઘનશ્યામ પ્રાગજી વિરાણી

જંબુસર - દેવકિશોરદાસ સાધુ

વાઘરા - અરુણસિંહ રાણા

ઝઘડીયા - રીતેશ વસાવા

ભરુચ - રમેશ મિસ્ત્રી

અંકલેશ્વર - ઈશ્વરસિંહ

ઓલપાડ - મુકેશ પટેલ

માંગરોળ - ગણપત વસાવા

માંડવી - કુંવરજી હળપતિ

કામરેજ - પ્રફૂલભાઈ પાનસેરીયા

સુરત - અરવિંદ રાણા

સુરત ઉત્તર - કાંતિભાઈ

સુરત વરાછા - કિશોર કાનાણી

કારંજ - પ્રવીણ ખોગારી

લિંબાયત - સંગીતા પાટીલ

ઉધના - મનુ પટેલ

મજૂરા - હર્ષ સંઘવી

કાતરગામ - વિનુ મોરડીયા

સુરત પશ્ચિમ - પૂર્ણેશ મોદી

બારડોલી - ઈશ્વર પરમાર

મહુવા - મોહનભાઈ ડોડીયા

વ્યારા - મોહનભાઈ કોકણી

ડાંગ - વિજય પટેલ

જલાલપુર - રમશે પટેલ

નવસારી - રાકેશ દેસાઈ

ગણદેવી - નરેશ પટેલ

વાંસદા - પીયુષ પટેલ

ધરમપુર - અરવિંદ પટેલ

વલસાડ - ભરત પટેલ

પારડી - કનુ દેસાઈ

કપરાડા - જીતુ ચૌધરી

ઉંમરગામ - રમણલાલ પાટકર

 


ઉમેદવારોના નામ પર ચર્ચા કરી

ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટોચની નેતાગીરીએ બુધવારના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ સમિતિમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા આ ઉપરાંત, CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા હતા.


1 to 4


5 to 18


19 to 33


34 to 48


49 to 63


64 to 78


79 to 91


92 to 105


106 to 120


121 to 135


136 to 149


150 to 160


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top