પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, આ 4 બેઠકો પર જાણો કોણ મેદાને?

પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, આ 4 બેઠકો પર જાણો કોણ મેદાને?

04/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

પંજાબમાં કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, આ 4 બેઠકો પર જાણો કોણ મેદાને?

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. સાતમી મેના રોજ ત્રીજા તબક્કા થવાનું છે, તેને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન પંજાબમાં કોંગ્રેસે તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પંજાબમાં પોતાના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.



રાજા વારિંગને ટિકિટ મળી

રાજા વારિંગને ટિકિટ મળી

કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગને લુધિયાણાથી ટિકિટ આપી છે. કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાને ગુરદાસપુરથી ઉમેદવાર બનાવ્યા છે. ખદૂર સાહિબ બેઠક પરથી વર્તમાન સાંસદ જસવીર સિંહ ગિલની ટિકિટ કાપીને તેમના સ્થાને કુલબીર સિંહ ઝીરાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી વિજય ઈન્દર સિંઘલાને આનંદપુર સાહિબ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ વખતે આ બેઠક પરથી વર્તમાન સાંસદ મનીષ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top