શિયાળામાં થતી ખોડાની સમસ્યાને દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર!!
દરેક વ્યક્તિને લાંબા, જાડા અને સુંદર વાળ જોઈએ છે. પરંતુ પ્રદૂષણ, ગંદકી, ખરાબ દિનચર્યા અને ફૂડના કારણે લોકોને વાળને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આમાંની એક મોટી સમસ્યા છે ડેન્ડ્રફ, જેનાથી છુટકારો મેળવવા માટે લોકો માર્કેટમાં ઉપલબ્ધ તમામ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાંના ઘણા હાનિકારક રસાયણો ધરાવે છે જે વાળને નુકસાન પહોંચાડે છે.
શિયાળાની(Winter) ઋતુ શરૂ થઈ ગઈ છે. મોટાભાગના લોકોને શિયાળામાં ડેન્ડ્રફના સમસ્યાનો સામનો કરવો પડે છે. ડેન્ડ્રફને કારણે વાળ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે સફેદ વાળ, વાળ ખરવા(Hair fall) અને શુષ્ક વાળની સમસ્યાઓ ઉભી થાય છે. ડેન્ડ્રફની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો ઘણા ઘરગથ્થુ ઉપચાર અપનાવે છે, પરંતુ તેમ છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ચાલો જાણીએ
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp