ફેમસ થવા માટે વિચિત્ર હરકત; એક વ્યક્તિએ બકરી સાથે એવું કર્યું કે તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

ફેમસ થવા માટે વિચિત્ર હરકત; એક વ્યક્તિએ બકરી સાથે એવું કર્યું કે તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

06/11/2022 World

SidhiKhabar

SidhiKhabar

ફેમસ થવા માટે વિચિત્ર હરકત; એક વ્યક્તિએ બકરી સાથે એવું કર્યું કે તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

વર્લ્ડ ડેસ્ક : જ્યારથી ડિજિટલ મીડિયાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારથી લોકોમાં વાયરલ થવાનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો અલગ-અલગ યુક્તિઓ અપનાવે છે. આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયાના ગ્રીસિક શહેરમાંથી સામે આવ્યો છે.


લગ્નમાં 117 રૂપિયા દહેજ તરીકે આપવામાં આવ્યા

લગ્નમાં 117 રૂપિયા દહેજ તરીકે આપવામાં આવ્યા

અહીં એક વ્યક્તિએ બકરી સાથે લગ્ન કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ લગ્નમાં 117 રૂપિયા દહેજ તરીકે આપવામાં આવ્યા છે. જો કે, જ્યારે મામલો ઉગ્ર બન્યો ત્યારે તે વ્યક્તિએ તેના વર્તન માટે માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં તે વાયરલ થાય તેવું કોઈ કામ નહીં કરે.


વ્યક્તિનું નામ સૈફુલ આરીફ છે અને તેની ઉંમર 44 વર્ષ છે

બકરી સાથે લગ્ન કરનાર વ્યક્તિનું નામ સૈફુલ આરીફ છે અને તેની ઉંમર 44 વર્ષ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે બેનઝેંગ જિલ્લાના ક્લેમ્પોક ગામમાં 5 જૂનના રોજ શ્રી રેયુ બિન બેજો નામની બકરી સાથે લગ્ન કર્યા. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


લોકો પરંપરાગત પોશાકમાં લગ્ન સમારોહમાં હાજરી આપે છે

લોકો પરંપરાગત પોશાકમાં લગ્ન સમારોહમાં હાજરી આપે છે

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હનને શાલ ઓઢાડી છે અને સ્થાનિક લોકો પરંપરાગત પોશાકમાં લગ્ન સમારોહમાં હાજરી આપે છે. જો કે આ બાબતે હોબાળો થયો ત્યારે સૈફુલે માફી માંગી હતી. તે કહે છે કે તે યુટ્યુબર છે અને તેણે મનોરંજન માટે આ કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top