પાકની સૌથી બોલ્ડ ગણાતી એક્ટ્રેસે ચાહકોના ધબકારા વધાર્યા; કહ્યું- સલવાર અને કમીઝની આશા ન રાખો

પાકની સૌથી બોલ્ડ ગણાતી એક્ટ્રેસે ચાહકોના ધબકારા વધાર્યા; કહ્યું- સલવાર અને કમીઝની આશા ન રાખો

05/11/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

પાકની સૌથી બોલ્ડ ગણાતી એક્ટ્રેસે ચાહકોના ધબકારા વધાર્યા; કહ્યું- સલવાર અને કમીઝની આશા ન રાખો

વર્લ્ડ ડેસ્ક: પાકિસ્તાનની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં ગણના થતી મથિરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વધુ એક ફોટો શેર કરીને ગરમીનો પારો વધાર્યો છે. પોતાની હોટ તસવીરો અને વીડિયોના કારણે હંમેશા વાયરલ રહેતી પાકિસ્તાની મોડલ એક્ટ્રેસ મથિરાએ ચીકી ડ્રેસમાં તસવીર શેર કરીને તેના ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.


ચાહકો માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં છે

ચાહકો માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં છે

તસવીર શેર કરતી વખતે મથિરાએ એક કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું હતું કે, "જો તમારે મને મળવું હોય તો ત્યાંથી મળો જ્યાં આકાશ સમુદ્રને સ્પર્શે છે." અને સાથે જ આની બાજુમાં મથિરા લખે છે, "બીચ પર સલવાર-કમીઝમાં હું હોઉં એવી અપેક્ષા ન રાખશો."

અભિનેત્રી મથિરાના ચાહકો માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં છે. મથિરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે. મથિરાને પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ માનવામાં આવે છે.


જે પણ બોલે છે, તે કોઈપણ ડર વગર બોલે છે

જે પણ બોલે છે, તે કોઈપણ ડર વગર બોલે છે

મથિરા જે પણ બોલે છે, તે કોઈપણ ડર વગર બોલે છે. આ સાથે તે પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો માટે પણ લોકોના નિશાના પર રહે છે. કેટલાક લોકો તેને ટ્રોલ કરતા રહે છે, જો કે મથિરા કોઈપણ દબાણમાં આવતી નથી, ટ્રોલિંગનો સામનો કરવા છતાં તે હંમેશા તેના માર્ગ પર ચાલુ રહે છે.

પાકિસ્તાની એક્ટ્રેસ, મોડલ, સિંગર અને ડાન્સર મથિરાએ 2012માં પંજાબી સિંગર ફરાન સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી ન શક્યા. ફરાન અને મથિરા 2018માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. બંનેને એક પુત્ર પણ છે. જેનું નામ અહિલ રિઝવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top