બ્રેસ્ટ સાઈઝના કારણે મોડલને એરલાઈન્સે ફ્લાઈટમાં બેસવા ન દીધી, એરપોર્ટ પર પણ તેની સાથે ખરાબ વર્ત

બ્રેસ્ટ સાઈઝના કારણે મોડલને એરલાઈન્સે ફ્લાઈટમાં બેસવા ન દીધી, એરપોર્ટ પર પણ તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું

06/12/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

બ્રેસ્ટ સાઈઝના કારણે મોડલને એરલાઈન્સે ફ્લાઈટમાં બેસવા ન દીધી, એરપોર્ટ પર પણ તેની સાથે ખરાબ વર્ત

વર્લ્ડ ડેસ્ક : વ્યક્તિના અંગ જરૂરિયાત કરતાં વધારે વધી જાય તો તે સમસ્યાનું કારણ બની જાય છે. આવો જ એક કિસ્સો કેનેડા એરપોર્ટ પર થયો છે. અહીં એક મોડલને બ્રેસ્ટની સાઈઝના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ જ કારણોસર તેને ફ્લાઈટમાંથી બહાર કાઢી મૂકી દેવામાં આવી. મોડલના કપડાં પર પણ અભદ્ર કમેન્ટ કરવામાં આવી હતી.


ફ્લાઈટમાંથી ઉતરવાનું કહ્યું હતું

ફ્લાઈટમાંથી ઉતરવાનું કહ્યું હતું

25 વર્ષની મેરી મેગ્ડલીન 31 મેના રોજ કેનેડાના ટોરન્ટો એરપોર્ટ પર અમેરિકાના ડલાસ જવા માટે ફ્લાઈટમાં બેસવા ગઈ હતી. ત્યારે સિક્યોરિટીએ ક્લિયર કરવાનું અને પ્લેનમાં ચઢ્યા પછી તેણે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાંથી ઉતરી જવાનું કહ્યું હતું.


ફ્લાઈટ અટેન્ટેડના નિર્દેશો પર ધ્યાન નહોતું આપ્યું.

ફ્લાઈટ અટેન્ટેડના નિર્દેશો પર ધ્યાન નહોતું આપ્યું.

મેરીએ જણાવ્યું કે, સ્ટાફે તેને કહ્યું કે, હેડફોન લગાવવા અને ફ્લાઈટ અટેન્ડેન્ટના નિર્દેશ પર ધ્યાન ન આપવાના કારણે તેના પર આ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ મેરીનું માનવું છે કે હકીકતમાં તેના બ્રેસ્ટની સાઈઝના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મેરીએ ત્યારે લેગિંગ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી રાખી હતી. મેરીએ જણાવ્યું હતું કે, સ્ટાફે તેને કહ્યું કે, હેડફોન લગાવવા અને ફ્લાઈટ અટેન્ડેન્ટના નિર્દેશ પર ધ્યાન ન આપવાને કારણે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ મેરીનું માનવું છે કે, ખરેખરમાં તેના બ્રેસ્ટની સાઈઝના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.


મેરીએ કહ્યું- હું શરમ અનુભવી રહી છું

મેરીએ કહ્યું- હું શરમ અનુભવી રહી છું

મેરીએ ઈન્સ્ટાગ્રામ પર આ વિશે જણાવ્યું કે, લુકના કારણે મને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી. પ્લિઝ ભેદભાવ કરવાનું બંધ કરો. હું આ સમયે શરમ અનુભવી રહી છું. મેરીએ વધુમાં લખ્યું- સ્પષ્ટ રીતે ફ્લાઈટ અટેન્ડેન્ટે મને પ્લેનમાંથી એટલા માટે બહાર કાઢી કેમ કે, હું ખુબ જ વધારે એક્સપ્લિસિટ દેખાઈ રહી હતી. પરંતુ કાયદાકીય રીતે તેઓ આ કારણથી મને મુસાફરી કરવાથી રોકી શકે નહીં, તેથી તેમણે બહાનું બનાવવું પડ્યું. ફ્લાઈટમાંથી કાઢી મુક્યા બાદ મેરીએ એરલાઈન્સ પર કેસ કરવાની વાત કરી છે, પરંતુ અત્યાર સુધી આ મામલે કોઈ એક્શન લેવામાં નથી આવ્યું. જો કે, મેરી અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયાથી વધારાની કોસ્મેટિક સર્જરી કરાવી ચુકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top