જો તમે યોગા કરો છો તો તમને ફાયદો ત્યારે જ થશે જયારે તમે આ 5 કામ કરશો?

જો તમે યોગા કરો છો તો તમને ફાયદો ત્યારે જ થશે જયારે તમે આ 5 કામ કરશો!

03/28/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

જો તમે યોગા કરો છો તો તમને ફાયદો ત્યારે જ થશે જયારે તમે આ 5 કામ કરશો?

વ્યક્તિના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે યોગ નું ઘણું મહત્વ છે. યોગ ના નિયમિત અભ્યાસ થી ઘણા રોગો મટે છે અને માનસિક તણાવ પણ દુર થાય છે.પરંતુ ક્યારેક યોગ દરમિયાન કેટલીક ભૂલો ને કારણે વ્યક્તિ યોગનો પુરો લાભ મેળવી શકતો નથી.તેના બદલે યોગ દરમિયાન કરવામાં આવેલી ઘણી બેદરકારી ચોક્કસપણે ઇજાનું કારણ બને છે તો ચાલો આજે અપણે જાણીએ કે યોગ કર્યા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે


શવાસન

શવાસન

યોગ કર્યા પછી તરત જ તમારું નિયમિત કામ કરવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે, જો યોગનો સંપૂર્ણ લાભ મેળવવા માટે યોગ કર્યા પછી લગભગ ૧૦ મીનીટ સુધી શવાસન અથવા મકરસનો અભ્યાસ કરો. આમ કરવાથી શરીર આરામ અનુભવે છે અને વ્યક્તિનો તણાવ પણ ઓછો થાય છે.


હળવી વોક

હળવી વોક

યોગ કર્યા પછી હવામાં ઊંડા શ્વાસ લઈ હળવી વોક કરો. આમ કરવાથી યોગનો થાક દુર થશે અને તમે તાજગી અનુભવશો.


હાઈડ્રેશન

હાઈડ્રેશન

તમારી તરસ છીપાવવા માટે યોગ કર્યા પછી તરત જ પાણી પીવાનું ટાળો. તમે ય્પ્ગ કર્યાના ૧૫ મીનીટ પછી ધીમે ધીમે પાણી પી શકો છો. શરીરને ડીટોક્સ કરવા માટે ઉનાળામાં જીરું અને વરિયાળીનું પાણી પી શકો છો.


સ્નાન

સ્નાન

યોગ દરમિયાન પરસેવો થવો સામન્ય છે.આ સ્તિથીમાં યોગ કર્યાના થોડાક સમયમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાથી પરસેવો દુર થશે અને ત્વચા સંભધિત સમસ્યાઓ પણ દુર થશે. યોગ કર્યા પછી સ્નાન કરવા થી થાક પણ દુર થાય છે.


હેલ્ધી ડાયટ

હેલ્ધી ડાયટ

યોગ કર્યા પછી પ્રોટીનથી ભરપુર આહારનું સેવન ચોક્કસપણે કરો. આ માટે તમે તાજા મોસમી ફળો અથવા શાકભાજીના સલાડનો સમાવેશ થઈ શકે. બાફેલા ઇંડા, હળવા સેન્ડવીચ, બદામ સાથે દહીં, અને બીજ અને અનાજ પણ કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top