ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

10/03/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે ૦૩ ઓક્ટોબર, શનિવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

RECEPTIVITY

આજે રસ્તા ખુલતા દેખાશે, સમયની સાથે ચાલશો ,મગજને એકદમ શાંત અનુભવશો, આજે આભાર ની ભાવના રહેશે ,

કરિયર : સારું કાર્ય કરી શકશો

રિલેશન : આજે રિલેશન લાગણીભર્યા રહેશે, એકબીજા ની અંદર જતું કરવાની ભાવના આવશે.

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : આસમાની

શુભ અંક : 5


વૃષભ રાશિ - Taurus

વૃષભ રાશિ - Taurus

THE BURDEN

આજનો દિવસ બર્ડન વાળો લાગશે, ખોટી જવાબદારીઓનો ભાર અનુભવતા હો એવું લાગે, બીજાઓએ બતાવેલા રસ્તા પર ચાલશો,

કરિયર : કાર્ય થોડું કઠિન રહે

રિલેશન : નિરાશાની અનુભૂતિ થાય

હેલ્થ : ખંભા ના દુખાવા ની ફરિયાદ રહે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 6


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

આજનો દિવસ દિવસ ઘણી બધી વાતોથી ભરાયેલો રહે પોતાની લાઇફને મશીનની જેમ ચાલતી અનુભવશો, કોઈ વિચારો થી ગુંગળામણ અનુભવો

કરિયર : કાર્ય થોડુંક તણાવ આપનારું રહે

રિલેશન : પાર્ટનરને લઇને ઘણી બધી વાતો ભરાયેલી રહે ,

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 7


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

POSSIBILITIE

ઘણા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે, આશાની કિરણ દેખાશે, આજે કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકશો, આજનો દિવસ સારો રહેશે

કરિયર : કાર્યમાં નવી તક મળે

રિલેશન : સંબંધો આગળ વધશે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક :


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

PAST LIVES

પૂર્વજો તરફથી ફાયદો થશે, કરેલા કર્મનું ફળ મળતું દેખાશે, નાણાકીય પ્રાપ્તિ થશે,

કરિયર : ગ્રુપ વર્ક કરશો

રિલેશન : સારા રહેશે ,ખુલીને વાતચીત થશે

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : રેડ

શુભ અંક :


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

CONTROL

આજનો દિવસ સંયમમાં પસાર થશે, ઘણી બધી વસ્તુઓ ને કંટ્રોલમાં લેશો, મન થોડું અશાંત રહે , ધાર્મિક કાર્યો થાય.

કરિયર : ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ને લગતા કાર્ય વધારે થશે

રિલેશન : મધ્યમ રહેશે

હેલ્થ : પગમાં દુખાવો રહે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 3


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

WE ARE THE WORLD

બીજાના સહયોગ સાથે કાર્ય થશે ,નવી તક મળશે ,નાણાકીય પ્રાપ્તિ થશે, બીજાને સહાયક બનશો

કરિયર : વિકાસ થશે

રિલેશન : સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 1


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

POSTPONEMENT

અગત્યના કાર્યો મુલતવી રાખવા, નેગેટીવ વસ્તુઅવગણીને પુતી વસ્તુ પર ફોકસ કરી શકશો, એકલતાનો અનુભવ થવો

કરિયર  : મધ્યમ ચાલશે

રિલેશન : એકલતા અનુભવાય

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : ગ્રે

શુભ અંક : 4


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

TURNING IN

મનની શાંતિનો અનુભવ થવો આજુબાજુના લોકોની વાતોને અવગણવી, નવી યોજના બનાવી શકશો દિવસ લાગણીભર્યો જશે

કરિયર : કાર્યમાં ધ્યાન આપી શકશો

રિલેશન : સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 4


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

AWARENESS

નવી તક મળશે, નવી યોજના કરશો, જૂની પદ્ધતિ માંથી બહાર આવશે પોતાને બદલતા અનુભવશો, નવી વસ્તુઓ નો સ્વીકાર કરશો

કરિયર: ક્રિએટિવ વર્ક થશે

રિલેશન : પાર્ટનર જોડે ખુશી અનુભવાશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : પર્પલ

શુભ અંક : 7


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

THE REBEL

અટવાયેલા કાર્યમાં રસ્તો મળે, ધાર્મિક કાર્યો થાય, કોઈ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકો, લીડરશીપ કરો, પોતાના કાર્ય માટે એક્ટિવ રહેશો

કરિયર : સફળ થશો

રિલેશન : સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 4


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

SUCCESS

કોઈ કાર્યમાં સફળતા મળે, આજનો દિવસ આનંદીત જશે, લાઇફને બેલેન્સ કરીને ચાલવાનું આ કાર્ડ સૂચવી જાય છે.

કરિયર : સાહસિક કાર્ય કરી શકો

રિલેશન : મધુર રહે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 6


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top