ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

02/02/2021 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 02 ફેબ્રુઆરી, મંગળવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.

મેષ રાશિ - Aries

YOU'RE READY

 

આજનો દિવસ તમારા માટે શુભ રહેશે, ઘણા સમયથી કોઈ કાર્ય કરવા માટે તમે તૈયારી કરી રહ્યા હશો, તો હવે એ કાર્ય કરવા માટે તમે પૂરી રીતે તૈયાર છો, મહત્વના કાર્ય કરવા માટે આ સમયે તમારા માટે બેસ્ટ છે, આજે મનથી પોતાને મક્કમ અનુભવશો, આસપાસના લોકો સાથે વિનમ્રતા જાળવવી, જેનાથી તમારું માન-સન્માન વધશે

કરિયર : જો તમે તમારા કામથી અસંતુષ્ટ છો તો તો તે સ્થળ બદલી શકો છો, આજે જોબ માટે કોઈ ઈન્ટરવ્યૂ આપવાનો હોય તો પૂરા કોન્ફિડન્સથી આપવો.

રિલેશન : સિંગલ લોકો માટે લાઇફમાં કોઈ નવી વ્યક્તિ આવે તેવી શક્યતા છે,

હેલ્થ : ડાયટ પર ધ્યાન આપવું

શુભ રંગ : રેડ

શુભ અંક : 1

વૃષભ રાશિ - Taurus

PEACEFUL RESOLUTION

 

ઘણા લાંબા સમયથી ચાલી આવતા કોઇ સંઘર્ષ અથવા મુશ્કેલીમાંથી બહાર આવી શકશો, કૌટુંબિક અથવા વર્કપ્લેસ પર જો કોઈ પ્રોબ્લેમ થયેલ છે તો તેનું સોલ્યુશન આવી જશે, આજનો દિવસ પોઝિટિવ રહેશે,પોતાનું મહત્વ સમજવું, લોકો તમારે વિશે શું વિચારશે તેના પર ધ્યાન આપવું નહીં

કરિયર : ટીમ વર્ક થશે, જ્યારે બિઝનેસ ધરાવતા લોકો ને પ્રોફિટ થશે

રિલેશન : કોઈ સોશ્યલ ઇવેન્ટ સાથે મળીને એટેન્ડ કરશો

હેલ્થ : ફિઝિકલી સુધારો આવતો જણાશે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 4

મિથુન રાશિ – Gemini

NO

 

આજે કોઈ મહત્વના કાર્ય કરવા નહીં અથવા તો મહત્વનો ડિસિઝન આજે મુલતવી રાખવું, પોતાના પોઝિટિવ વિચારો ને લીધે તમે આસપાસનું વાતાવરણ પોઝિટિવ ક્રિએટ કરી શકશો, જ્યારે અમુક લોકો માટે લાઈફ નિરસ લાગતી હોય તેવી અનુભૂતિ થાય, પોતાના વિઝડમ પર વિશ્વાસ રાખીને તને એક્શન માં લેવું

કરિયર : જો આજે કોઈ જોબની ઑફર મળી હોય તો તેને રિજેક્ટ કરવી નહીં,

રિલેશન : રિલેશન માં રહેનારા લોકો ના મેરેજ ફિક્સ થઈ શકે છે

હેલ્થ : પોતાના બિઝી શિડ્યુલમાંથી પોતાની હેલ્થ માટે થોડો ટાઈમ કાઢવો જરૂરી છે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9

કર્ક રાશિ – Cancer

WITHIN THE NEXT FEW WEEKS

 

આજનો દિવસ પોઝિટિવ રહેશે, કલા કોઈ કાર્ય નો રીઝલ્ટ આવવા માટે રાહ જોતા હશો તો આકાર સૂચવી જાય છે કે નજીકના થોડા જ અઠવાડિયામાં આ કાર્ય સંપૂર્ણ થઈ શકે છે, મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે આજે મુલાકાત થઇ શકે છે.

કરિયર : અમુક લોકો માટે તમને હાયર પોઝિશન મળી શકે છે, તમારી ઈચ્છા મુજબનું બધુ મળતૂ જણાશે

રિલેશન : પાર્ટનર તરફથી લવ  અને સપોર્ટ મળશે, પાર્ટનર તમારી વાતને સમજીને તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે

હેલ્થ : હેલ્ધી લાઈફ સ્ટાઈલ ફોલો કરતા લોકો માટે આ કાર્ડ દર્શાવે છે કે તેમને પોઝિટિવ ઇફેક્ટ દેખાશે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 9

સિંહ રાશી - Leo

ASK YOUR ANGELS

 

આજનો દિવસ સારો જશે નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે, અમુક લોકો મકાનની ખરીદી કરશે, જ્યારે અમુક લોકો સેલ્ફ ડેવલોપમેન્ટ પર ધ્યાન આપશે, અટવાયેલા કાર્યોનો સોલ્યુશન મળી આવશે, આજે મનમાં શાંતિનો અનુભવ થશે,

કરિયર : તમારી ફાઇનાન્સિયલ સ્ટેટસ માં સુધારો આવતો જણાશે, શેર સ્ટોક માર્કેટમા ઇન્વેસમેન્ટ કરેલા લોકોને આજે સારું રિટર્ન મળતું જણાશે

રિલેશન : ટ્રસ્ટ ફેક્ટર તમારી લાઇફમાં એક પોઝિટિવ રોલ પ્લે કરશે, અમુક કપલ  નવું ઘર ખરીદશે

હેલ્થ : જો તમને સર્જરી અથવા કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ માટે ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હોય તો તે નિર્ણય તાત્કાલિક લેવો

શુભ રંગ : પિસ્તા

શુભ અંક : 3

કન્યા રાશિ - Virgo

PERFECT TIMING

 

જો કોઈ અગત્યનું કાર્ય કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ ટાઈમિંગ એકદમ પરફેક્ટ છે, આજનો દિવસ લાભ આપનારો રહેશે, કોઈક વસ્તુની પ્રાપ્તિ ને લીધે આનંદ અનુભવશો, તમારા જ્ઞાનમાં વધારો થાય તેવું બની શકે છે,

કરિયર : તમારા કાર્યમાં તમને નામના મળશે, અમુક લોકોને હાયર પોઝિશન મળે તેવી શક્યતા છે

રિલેશન : આજે તમારા રિલેશનને સેફ અને સિક્યોર સ્ટેજ પર પહોંચેલા અનુભવશો

હેલ્થ : ઓવર ઇટીંગ અને વધારે પડતું ડ્રિંકિંગ ને અવોઇડ કરવું

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 5

તુલા રાશિ - Libra

REMAIN POSITIVE

 

આજનું કાર્ડ તમને પોઝિટિવ રહેવા માટે સૂચવી જાય છે, આજનો દિવસ ખૂબ જ સારો છે, નાણાકીય પ્રાપ્તિ અથવા વારસામાં કોઈ વસ્તુ મળી શકે છે, સમય તમારી ફેવરમાં હોય તેવું જણાય, લોકો તરફથી માન પ્રતિષ્ઠા વધી શકે છે, બીજા ને હેલ્પ રુપ થશો,

કરિયર : તમારા હાર્ડ વર્ક ને લીધે તમને પ્રશંસા પ્રાપ્ત થશે, આજનો દિવસ શાંતિ પૂર્વક પસાર થશે

રિલેશન : જો રિલેશનમાં કોઈ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છો તો આ કાર્ડ પરિસ્થિતિ બદલવા ની રાહ જોવા માટે સૂચવી જાય છે

હેલ્થ : હેલ્થ સારી રહેશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 4

વૃશ્ચિક રાશિ - Scorpio

RECONSIDER

 

જો કોઈ તમે યોજના બનાવી છે તો એ યોજનાને ફરીથી સમજવી, અગત્યના કાર્યો થોડા સમય માટે મુલતવી રાખવા, આજે કોઈ કાર્ય કરવા માટે તમે તત્પર હશો,

કરિયર : આજે પોતાને કોન્ફિડન્ટ અને પાવરફુલ અનુભવશો, આજે કોઈ પણ પ્રકારનો મુશ્કેલ કામ પણ પૂર્ણ કરવા માટે તૈયાર હશો,

રિલેશન : કોઈ ત્રીજી વ્યક્તિ ને લઈને મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 7

ધનુ રાશિ - Sagittarius

NOT THE RIGHT TIME

 

આજે કોઈ મહત્ત્વનું કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યને મુલતવી રાખવુ, અલગ-અલગ તકો આવવાની શક્યતા છે, આજનું દિવસ તમારા માટે પોઝિટિવ રહેશે,કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્તિ થાય તેવું બની શકે છે

કરિયર : તમારા બોસ અથવા કોઈ ઉપરી અધિકારી સાથે ચર્ચામાં પડવું નહીં,

રિલેશન : એકબીજા માટેની કેર અને લાગણી સંબંધોને વધારે મજબૂત બનાવશે

હેલ્થ : સુધરતી જણાશે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 2

મકર રાશિ - Capricorn

SUCCESS

 

તમારા ગોલ સુધી પહોંચી ગયા હોય તેવું લાગે, આજનો દિવસ  પોઝિટિવ રહેશે, તમારા સ્વભાવ અને કાર્યમાં ખ્યાતિ મળશે, જ્યારે અમુક લોકો માટે પોતાના કાર્ય મુજબ ફળ મળશે, આજનો દિવસ આનંદ આપનારો રહેશે,

કરિયર : શેર ની પ્રાઈઝ અથવા મ્યુચ્યુઅલ ફંડ માંથી લાભ પ્રાપ્ત થઇ શકે છે

રિલેશન : તમારા આનંદી સ્વભાવ ને લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગ શકે છે

હેલ્થ : ફૂડ પર ધ્યાન આપવું

શુભ રંગ : મરૂન

શુભ અંક : 1

કુંભ રાશિ - Aquarius

WAIT

 

આજે લોકો સાથે ઘર્ષણ ન થાય તેનાથી બચવુ, વાણી પર સંયમ રાખવો, મગજ પણ શાંત રાખવો, કોઈ પણ વાતમાં આજે ઇગો લાવવો નહીં, જ્યારે અમુક લોકો માટે આજે સફળતાની પ્રાપ્તિ થશે, કોઈ જગ્યા પર જીત થઈ શકે છે, કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે,

કરિયર : આજે કોઇપણ પ્રકારનું રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં,

રિલેશન : રિલેશન સુધારવા માટે તમે પ્રયત્ન કરશો

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 7

મીન રાશિ - Pisces

THERE IS SOMETHING BETTER

 

આજે નાણાંકીય પ્રગતિ થશે, કોઇ વસ્તુ અથવા ફ્લાવર ગિફ્ટ માં મળી શકે છે, તમારા કેર વાળા‌ નેચર ને લીધે લોકો તમારી આસપાસ આવે તેવું બની શકે છે, આજે શાંતિની અનુભૂતિ થશે,

કરિયર : અમુક લોકો પોતાના કરિયરને ચેન્જ કરવા વિશે વિચારશે,

રિલેશન : સારા રહેશે

હેલ્થ : જો તમે બીમારીનો સામનો કરી રહ્યા હશો તો રિકવરી જલ્દીથી જણાશે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 2

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top