અંબાલાલે કરી આગાહી..’ગુજરાતમાં ગાજવીજ સાથે આ તારીખથી વરસાદ! જાણો કયા વિસ્તારમાં એન્ટ્રી કરશે મ

અંબાલાલે કરી આગાહી..’ગુજરાતમાં ગાજવીજ સાથે આ તારીખથી વરસાદ! જાણો કયા વિસ્તારમાં એન્ટ્રી કરશે મેઘ?

06/06/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંબાલાલે કરી આગાહી..’ગુજરાતમાં ગાજવીજ સાથે આ તારીખથી વરસાદ! જાણો કયા વિસ્તારમાં એન્ટ્રી કરશે મ

વરસાદને લઈ હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોનસુન એક્ટિવીટીની અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે.


દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં ભારે પવન ફૂંકાશે

દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં ભારે પવન ફૂંકાશે

7 થી 10 જૂને દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, પૂનામાં વરસાદ થશે. તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈમાં 10 જૂન સુધી ચોમાસુ પહોંચી જશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદનાં ભાગોમાં આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ 15 મી જૂન આપસાપ રાજ્યમાં ભારે વરસાદ આવશે.


વરસાદ વાવણી લાયક રહેશે-અંબાલાલ

વરસાદ વાવણી લાયક રહેશે-અંબાલાલ

15 મી જૂન આસપાર આહવા, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરતનાં ભાગોમાં વરસાદ આવશે. તેમજ જૂનાગઢ, ગીર અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે. તેમજ મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. વરસાદ વાવણી લાયક રહેશે. તેમજ 19 થી 21 જૂન મુંબઈનાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top