મહારાષ્ટ્રના રાજ્યપાલ, અજીત પવાર સહિત આ દિગ્ગજોએ કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024 Voting: આ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન છે. એક્ઝિટ પોલ પણ આજે જ આવી જશે. સાંજે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. 288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદારો છે, જેઓ અપક્ષો સહિત વિવિધ પક્ષોના કુલ 4136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.
મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અજીત પવારની NCP) અને મહા વિકાસ અઘાડી (MVA) (ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની NCP-SP અને કોંગ્રેસ) વચ્ચે ગાઢ મુકાબલો છે. મહાયુતિ ગઠબંધન ફરીથી સત્તામાં રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. મહાવિકાસ આઘાડીને પણ આ વખતે ચૂંટણી જીતવાની આશા છે.
#WATCH | Actor Rajkummar Rao leaves from a polling booth in Mumbai after casting his vote for #MaharashtraAssemblyElections2024.He says, "It is very important (to vote). Everyone, please step out and vote. This is the voting day, it is very important." pic.twitter.com/ySUFI3Loee — ANI (@ANI) November 20, 2024
#WATCH | Actor Rajkummar Rao leaves from a polling booth in Mumbai after casting his vote for #MaharashtraAssemblyElections2024.He says, "It is very important (to vote). Everyone, please step out and vote. This is the voting day, it is very important." pic.twitter.com/ySUFI3Loee
#WATCH | Mumbai: After casting her vote for #MaharashtraAssemblyElections2024, actor Gautami Kapoor says, "I feel great. I think casting a vote is amazing. You feel liberated and I think it is very important for every citizen to vote because every vote makes a huge difference.… pic.twitter.com/W6MRdPTsik — ANI (@ANI) November 20, 2024
#WATCH | Mumbai: After casting her vote for #MaharashtraAssemblyElections2024, actor Gautami Kapoor says, "I feel great. I think casting a vote is amazing. You feel liberated and I think it is very important for every citizen to vote because every vote makes a huge difference.… pic.twitter.com/W6MRdPTsik
#WATCH | Governor CP Radhakrishnan says, "Ours is the biggest democracy of the world. My appeal to all the youngsters, elders and women - they all should come and vote. Whomever they want to vote for is their choice but they should come out and vote. This is the basic duty of… https://t.co/L8IlOCYOE8 pic.twitter.com/b9YkUDazDp — ANI (@ANI) November 20, 2024
#WATCH | Governor CP Radhakrishnan says, "Ours is the biggest democracy of the world. My appeal to all the youngsters, elders and women - they all should come and vote. Whomever they want to vote for is their choice but they should come out and vote. This is the basic duty of… https://t.co/L8IlOCYOE8 pic.twitter.com/b9YkUDazDp
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, અભિનેત્રી ગૌતમી કપૂર, અભિનેતા રાજકુમાર રાવ, અક્ષય કુમાર અને કબીર ખાન જેવા દિગ્ગજોએ મતદાન કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp