રશિયાના પ્રવાસ બાદ ઑસ્ટ્રિયા પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, જાણો શું છે આખું શેડ્યૂલ

PM Modi in Austria: રશિયાના પ્રવાસ બાદ ઑસ્ટ્રિયા પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, જાણો શું છે આખું શેડ્યૂલ

07/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રશિયાના પ્રવાસ બાદ ઑસ્ટ્રિયા પહોંચ્યા PM નરેન્દ્ર મોદી, જાણો શું છે આખું શેડ્યૂલ

લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર બુધવારની સવારે ભીષણ અકસ્માતમાં સ્લીપર બસમાં સવાર 18 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એ સમયે થયો જ્યારે સ્લીપર બસ મુસાફરોને લઈને દિલ્હી જઇ રહી હતી. અકસ્માત બાદ બંને ત્યાં એક્સપ્રેસ હાઇવે પર જ પલટી ગયા. બધાની સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાંગરમઉમાં ચાલી રહી છે. દર્દનાક અકસ્માત બાદ પોલીસ ટીમ રેસ્ક્યૂ ઓપરેશ કરી રહી છે.


વડાપ્રધાન મોદીના ઑસ્ટ્રિયા પ્રવાસનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર)

વડાપ્રધાન મોદીના ઑસ્ટ્રિયા પ્રવાસનું શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર)

10:00 થી 10:10 - સંધીય ચાન્સેલરીમાં PM મોદીનું ઔપચારિક સ્વાગત

10:10 થી 10:15 - અતિથિ બુક પર હસ્તાક્ષર

10:15 થી 11:00 - પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત

11:00 થી 11:20 - પ્રેસ કોન્ફરન્સ

11:30 12 :15 - ભારત-ઑસ્ટ્રિયા CEO બેઠક

12:30 થી 1:50 - સંઘીય ચાન્સેલર દ્વારા આયોજિત લંચ

2:00 થી 2:30 – મહામહિમ, એલેક્ઝેન્ડર વાન ડેર બેલેન, ઑસ્ટ્રિયા ગણરાજ્યના સંધીય રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

3:40 થી 4:30 - ઑસ્ટ્રિયાની મોટી હસ્તીઓ સાથે બેઠક

5: 00 વાગ્યે - પ્રેસ બીફ્રિંગ

7:00 થી 7:45 - સામુદાયિક કાર્યક્રમ

8:15 - દિલ્હી માટે પ્રસ્થાન


વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી શું હાંસલ થશે?

વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી શું હાંસલ થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. તેનું પહેલું કારણ રાજનીતિક સંબંધોના 75 વર્ષ છે. એ સિવાય પણ ઘણા કારણ છે જે આ પ્રવાસને મહત્ત્વપૂર્ણ બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધો વધુ ગાઢ કરવા સાથે જ સહયોગના નવા રસ્તા શોધવા પર ચર્ચા થશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ વડાપ્રધાન મોદીના પ્રવાસ અગાઉ ઑસ્ટ્રિયાને એક મહત્ત્વપૂર્ણ મધ્ય યુરોપીય દેશ કહ્યો, જે પાયાના ઢાંચા, નવીનીકરણીય ઉર્જા, ઉચ્ચ ટેક્નિકલ ક્ષેત્ર, સ્ટાર્ટ-અપ ક્ષેત્રો, મીડિયા અને મનોરંજનમાં દ્વિપક્ષીય સહયોગના ઉત્કૃષ્ટ અવસર પ્રદાન કરે છે. સાથે જ તેમણે ભારત અને ઑસ્ટ્રિયાના વધતાં વેપાર અને રોકાણ સંબંધો પર પ્રકાશ નાખતા કહ્યું કે, ફેબ્રુઆરી 2024માં ભારત-ઑસ્ટ્રિયા સ્ટાર્ટ-અપ બ્રિજને લોન્ચ કરવામાં આવ્યો છે, આ આશાજનક શરૂઆત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top