ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

09/30/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

તારીખ ૩૦ સપ્ટેમ્બર, બુધવાર માટે ટેરો રીડીંગ શું કહે છે એ જાણો


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

KNIGHT OF CUPS

આજનો દિવસ પ્રોત્સાહિત કરનાર રહેશે, મિત્રો સાથે મુલાકાત થઈ શકશે, કાર્યક્ષેત્રમાં કોઈ તક આવવાની સંભાવના છે ,પ્રવૃત્તિમય દિવસ રહેશે.

કરિયર : વિદેશમાં જવા ઇચ્છતા લોકો તે માટેના પ્રયાસ કરે

રિલેશન : પાર્ટનર સામે પોતાના મનની વાત રજૂ કરશો

હેલ્થ : સ્ફુર્તિ મય દિવસ રહેશે પગ માં દુખાવાની ફરિયાદ રહેશે.

શુભ રંગ : પીળો

શુભ અંક :


વૃષભ રાશી - Taurus

વૃષભ રાશી - Taurus

SIX OF CUPS

કોઈ તરફથી મદદ મળશે આજના દિવસે તમને શુભ સમાચાર મળશે ,ઘર ને લગતું કાર્ય પાછળ  ઠેલાશે, બની શકે કે બાળપણ ની યાદો તાજી થાય ,આજે થોડા લાગણીશીલ રહેશો.

કરિયર : ક્રિએટિવિટીને લગતાં કાર્યમાં આગળ વધી શકશો

રિલેશન : સંબંધોમાં ક્ષમા અને ઉદારતાની જરૂર છે

હેલ્થ : સારી રહેશે

શુભ કલર : સફેદ

શુભ અંક :


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

TWO OF CUPS

આજના દિવસે પેરેન્ટ્સ ઝડપથી મળી શકે છે અથવા કોઈ ફાયદો થશે રેસીડેન્સી નો બદલાવ થશે ,પાર્ટનરશીપમાં વ્યવસાય હશે તો લાભ થશે અથવા નવી પાર્ટનરશીપમાં જોડાશો.

કરિયર : આર્કિટેક્ચર અથવા construction ક્ષેત્રમાં આગળ વધી શકશો.

રિલેશન : આજનો દિવસ ખૂબ જ મધુર રહેશે ,સિંગલ લોકોને પાર્ટનર મળવાની સંભાવના છે.

હેલ્થ : સારી રહેશે

શુભ કલર : આછો લીલો

શુભ અંક :


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

EIGHT OF PENTACLES

આજનો દિવસ પ્રવૃત્તિમય જશે, મન લગાવીને કામ કરશો ,કરેલા કાર્યોનું ફળ મળશે, નાણાકીય પ્રાપ્તિ થશે મિલકત ખરીદવાની લગતા કાર્ય થશે સર્જનાત્મક દિવસ હશે.

કરિયર : નવી શૈલી સાથે કામ કરી શકશો

રિલેશન : પાર્ટનરને સહયોગ કરશો

હેલ્થ : સારી રહેશે પરંતુ હાથના કાંડામાં અથવા પગ માં દુખાવાની ફરિયાદ રહે

શુભ કલર : લાલ

શુભ અંક :


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

THE FOOL

આજના દિવસે સમજીને વિચારીને કાર્ય કરવું, શુભચિંતકો ની સલાહ લેવી, મિત્રોનો સહકાર મળશે, તમારા ધ્યેય માટે વિચાર કરશો, દિવસ આનંદમય જશે.

કરિયર : નવા કાર્યની શરૂઆત થશે

રિલેશન : પાર્ટનર ની વાત સાંભળવા નું સૂચવવામાં આવે  છે

હેલ્થ : ખભા ના દુખાવા ની ફરિયાદ રહે બાકી સારી રહેશે

શુભ કલર : ઘાટો લાલ

શુભ અંક :


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

HIGH PRISTESS

કોઈ નજીકના વ્યક્તિની મદદ મળશે, ગહન વિચારો માં દિવસ જશે, જો કોઈ વસ્તુ રહસ્યમય અથવા શંકાશીલ લાગે તો તપાસ કરીને જ આગળ વધવું, અંતરઆત્માનો અવાજ સાંભળવો.

કરિયર : પોતાની બુદ્ધિથી આગળ વધી શકશો

રિલેશન : પાર્ટનર સામે ગુસ્સા પર કાબૂ રાખવો

હેલ્થ : માથાનો દુખાવો રહે

શુભ કલર : લીલો

શુભ અંક :


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

KNIGHT OF SWORDS

નવા કાર્ય માટે પૂરા જોશથી આગળ વધશો, આજે થોડા અગ્રેસિવ રહેશો, મુશ્કિલ પરિસ્થિતિનો સામનો કરીને બહાર નીકળી શકશો, કોઈ વસ્તુ કરવી જ પામવાની ઈચ્છા કરશો.

કરિયર : મહેનત સાથે આગળ વધતો

રિલેશન : રિલેશન માં વધારો થશે

હેલ્થ : પેટમાં તકલીફ રહે

શુભ કલર : કાળો

શુભ અંક :


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

KNIGHT OF SWORDS

આજે જવાબદારીઓને પૂરી કરશો અગત્યના નિર્ણય લેશો, આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે કાયદાકીય કાર્ય થશે, લીડરશીપ કરશો.

કરિયર : આત્મવિશ્વાસથી આગળ વધશો

રિલેશન : લાગણી દર્શાવી જરૂરી છે

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ કલર : ભૂરો

શુભ અંક :


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

NINE OF PENTACLES

આજે કોઈ સારા સમાચાર આવવાની સંભાવના છે, નાણાકીય પ્રાપ્તિ થશે, સમૃદ્ધિમાં દિવસ હશે, આનંદિત રહેશો, કૌટુંબિક પ્રેમ વધશે, પોતાના ધ્યેયને નજીક અનુભવશો.

કરિયર : સફળતા મળશે

રિલેશન : જૂની યાદો ને લીધે ખુશ થશો

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ કલર : પીળો

શુભ અંક :


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

KING OF CUPS

આજે તમે લાગણીને બેલેન્સ કરીને ચાલ સો, જવાબદારી ને લીધે પોતાના મનની ઈચ્છા ને પૂરી કરતા અટકાવશે, મને થોડું અશાંત  રહેશે પરંતુ પોતાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

કરિયર : કાર્યમાં વિકાસ થશે

રિલેશન : લાગણી તરફ ધ્યાન ઓછું રહેશે

હેલ્થ : આ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ રહે

શુભ કલર : ભૂરો

શુભ અંક :


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

THE EMPEROR

આજના દિવસે સરકારી કાર્ય કરશો, કોઈ જવાબદારી લાઇફમાં આવશે ,પસાર થઈ  ગયેલ લાઈફને ફ્લેશબેકમાં જોશો, દિવસ શાંતિથી પસાર થશે

કરિયર : સફળતા મળશે

રિલેશન : સમજદારી પૂર્વક આગળ વધશો

હેલ્થ : સારી રહેશે

શુભ કલર : મરૂન

શુભ અંક :


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

TWO OF CUPS

કોઈના સહકારથી આગળ વધશો આનંદિત રહેશો , અધૂરપ ની લાગણી ઓછી થશે ,નવી યોજના બનાવશો, સાહસિક રહેશો

કરિયર : સાહસપૂર્વક આગળ વધી શકશો

રિલેશન : પાર્ટનરને તમારી કદર થશે અને તેના તરફથી સહકાર મળશે.

હેલ્થ : સારી રહેશે

શુભ કલર : ગુલાબી

શુભ અંક :


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top