ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

10/05/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે ૦૫ ઓક્ટોબર, સોમવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

THE TOWER

આજનો દિવસ મધ્યમ રહેશે, આજે કોઈ પ્રોબ્લેમ નો સામનો કરવો પડશે, પરિસ્થિતિ વિપરીત જણાય, આજના દિવસે મગજ શાંત રાખવું , શાંત હશો તો સોલ્યુશન કાઢી શકશો

કરિયર : નવું કાર્ય શરૂ કરવાના હો તો આજના દિવસે મુલતવી રાખવુ

રિલેશન : નવા રિલેશન શરૂ થઈ શકે છે

હેલ્થ : મધ્યમ રહે ચિંતા અને ભાર રહે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 7


વૃષભ રાશિ - Taurus

વૃષભ રાશિ - Taurus

FOUR OF PENTACLES

આજનો દિવસ સારો રહેશે ,નાણાકીય સેવિંગ્સ કરી શકશો, પૈસા ખર્ચવાની જરૂર હોય ત્યાં કંજુસાઈ ના કરવી, અમુક લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરશે ,નાણાકીય પ્રાપ્તિ થઇ શકે છે.

કરિયર : ઓફિસ અથવા તો વર્કપ્લેસ પર થી નાણાકીય લાભ પ્રાપ્ત થવાના યોગ બતાવે છે

રિલેશન : સંબંધોમાં થોડી કડવાટ રહે, બિનજરૂરી માથાકૂટ પાડવી,

હેલ્થ : વધુ વિચારોને લીધે તમારી તબિયત બગડી શકે છે

શુભ રંગ : યલો

શુભ અંક : 4


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

KING OF PENTACLES

જમીન અથવા બીજા કોઇ રોકાણમાંથી લાભ પ્રાપ્ત થઇ શકે છે, આજના દિવસે અગત્યના કાર્યો કરવાના થશે દરેક જગ્યા પર થી સફળતા મળશે, આજનો દિવસ ખૂબ જ શુભ છે

કરિયર : પ્રમોશન મળી શકે છે અથવા સેલેરી માં ઇન્ક્રીમેન્ટ બતાવે છે

રિલેશન : સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : રેડ

શુભ અંક :1


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

ACE OF WANDS

કોર્ટ ને લગતા કાર્યો થઈ શકે છે આજે તમારા મનમાં જળ પ્રકૃતિ જોવા મળે આ કાર્ડ જયા‌ નમવું પડે ત્યાં નમવાનું સૂચવી જાય છે, જ્યારે અમુક લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે આશાની કિરણ દેખાઈ શકે છે

કરિયર : મુશ્કેલીનો સામનો કરવો પડે

રિલેશન : એકબીજાની જીદને લીધે અનબનાવ થઈ શકે છે

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 1


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

SIX OF PENTACLES

આજનો દિવસ સફળ રહેશે, આજના દિવસે મનમાં અસંતુષ્ટ રહે ક્યાંક અન્યાય થતો હોય તેવો અનુભવ થાય, જ્યાં બે વસ્તુને ફોકસ કરવાની હોય તે તમે એક જ વસ્તુ તરફ ફોકસ કરી શકશો, પ્રોપર્ટીની લેણદેણ થઈ શકે છે

કરિયર : બ્રોકરેજ માટે આજનો દિવસ સારો રહેશે, ગોલ્ડ નું કાર્ય કરતા લોકો માટે પણ લાભ પ્રાપ્તિ થશે

રિલેશન : અસંતુષ્ટી જણાય

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : રેડ

શુભ અંક : 6


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

DEATH

કોઇ નવા કાર્યની શરૂઆત કરશો જૂની પેટર્ન માંથી બહાર આવશે કંઈક વસ્તુનો અંત આવશે જે તમને થોડું દુઃખ પહોંચાડશે, માનસિક તણાવ રહેશે

કરિયર : નવા ક્ષેત્ર અથવા બિઝનેસ વિશે વિચારશો

રિલેશન : મધ્યમ રહેશે

હેલ્થ : શરીરમાં જલન ની ફરિયાદ રહે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 4


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

WHEEL OF FORTUN

આજના દિવસે સમયમાં બદલાવ આવશે કર્મ પ્રમાણેનું ફળ મળતું જણાશે કાલુ સફળ થશે નવા કાર્યો શરૂ કરી શકશો નવી યોજનાઓ કરી શકશો મન ક્રિએટિવ રહેશે .

કરિયર : એન્જિનિયરિંગ અથવા લો ને લગતા ક્ષેત્રમાં જવાનું વિચારતા હો તો તમારા માટે બેસ્ટ રહેશે

રિલેશન : પાર્ટનરશીપ સાથે ફ્યુચર પ્લાનિંગ કરશો આજનો દિવસ સારો રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 4


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

STRENGTH

આજનો દિવસ  સાહસિક રહેશે ,આજના દિવસે તમે લોકોને કેર કરશો ,દરેક વસ્તુ અથવા કાર્યને કંટ્રોલ કરી શકશો ,આજે તમારી તાર્કિકતા સારી રહેશે

કરિયર : મેડિકલ ફીલ્ડ માં જવા ઇચ્છતા લોકો માટે આ ચોઇસ બેસ્ટ છે

રિલેશન : પાર્ટનર તમારી કાળજી લેતો જણાય

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : ગ્રીન

શુભ અંક : 8


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

SEVEN OF CUPS

આજના દિવસે ઘણાં બધા ઓપ્શન્સ તમારી સામે આવશે જેમાં તમે થોડા કન્ફ્યુઝ થશો, દિવાસ્વપ્ન માં રહેશો, અમુક લોકો માત્ર ઘણી બધી વસ્તુઓ કરવા માટેના ફક્ત વિચારો કરતા રહેશે જ્યારે અમલ કરવામાં આળસ કરતાં જણાશે,

કરિયર : મલ્ટીપલ કાર્ય પૂરા કરવા પડે

રિલેશન : સારો રહેશે

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 7


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

THE HERMIT

આજે એક વડીલ તરીકે ના નિર્ણય લેશો ,કોઈ દરજ્જાની પ્રાપ્તિ થશે, ધાર્મિક કાર્ય કરશો, કોઈને નવો રસ્તો બતાવી શકશો, આત્મચિંતન માં દિવસ પસાર થશે, મનમાં રહેલી વાત બીજા જોડે શેર કરશો તો મનનો ભાર હળવો થશે.

કરિયર : સ્માર્ટ વર્ક કરી શકશો

રિલેશન : મધ્યમ રહેશે, લોન્લીનેસ ફીલ થવી

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

FIVE OF WANDS

બિનજરૂરી ચર્ચાથી દુર રહેવું ,જમીન અથવા પ્રોપર્ટીની વાતને લઈને ઝઘડા થઈ શકે છે, જ્યારે અમુક લોકો માટે જુના કોઈ ઝઘડાનો અંત આવતો દેખાશે, કોઈ લાભ થઈ શકે છે ,શુભ સમાચાર મળી શકે છે

કરિયર : બિલ્ડર્સ માટે આજનો દિવસ સારો રહેશે

રિલેશન : બિનજરૂરી ચર્ચાથી દુર રહેવું

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 5


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

TEN OF CUPS

આજનો દિવસ સારો રહેશે ,કૌટુંબિક મેળાપ હશે, નવી પ્રોપર્ટી ખરીદવા માટે વિચારશો, દિવસ આનંદિત રીતે પૂરો થશે. જ્યારે અમુક લોકો માટે સેપરેશન કાર્ડ સૂચવી જાય છે, આને પોતાના લાઈફનો નો પાઠ સમજીને આગળ વધવૂ.

કરિયર : સારું રહેશે

રિલેશન : મધુર રહે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 10


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top