ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

10/04/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે ૦૪ ઓક્ટોબર, રવિવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

THE SUN

આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રહેશે, નવી તક મળશે, નવું કાર્ય કરી શકશો, નાણાકીય પ્રાપ્તિ થશે ,બની શકે કોઈ નવી વસ્તુઓ ખરીદો અથવા કોઈ તરફથી ગિફ્ટ મળે, આજે સૂર્ય મજબૂત હોવાથી બીજા પર તમારો પ્રભાવ નાખી શકો.

કરિયર  :  બિઝનેસમાં યશ પ્રાપ્તિ થશે

રિલેશન રિલેશનમાં નવી દિશા મળશે, આનંદ પ્રાપ્તિ થશે

હેલ્થ     :  સારી રહેશે

શુભ રંગ ઓરેન્જ

શુભ અંક :  1


વૃષભ રાશિ - Taurus

વૃષભ રાશિ - Taurus

THE LOVER

નવા બિઝનેસ માટે વિચારી રહ્યા છો તો તેમાં સફળ જશો ,તેમાં લાભ પ્રાપ્ત થશે, લોકો સાથેના સંબંધો સુધરશે, ઈશ્વરના અથવા ગુરુના આશીર્વાદ નો અનુભવ થશે, બીજા લોકોના એકસન માટે પોતાની જાતને જવાબદાર ના ગણાવી.

કરિયર : કાર્ય સફળ થશે

રિલેશન : પાર્ટનર તરફથી પૂરો સહકાર મળશે, સંબંધો મધુર રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 6


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

ACE OF WANDS

આજનો દિવસ મધ્યમ રહેશે, આ કાર્ડ નિરાશાને ખંખેરી ને આગળ વડવા તરફ સૂચવી જાય છે, તમારી મહેનત દ્વારા મુશ્કેલ કામને આસન કરી શકો છો, લાગણીઓ ને લીધે જો નીરાસ હોતો, સિચ્યુએશન થી બહાર આવીને તેનાથી આગળ વિચારવાનું કાર્ડ સૂચવી જાય છે.

કરિયર : પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલ કામને આસાન  કરી શકશો

રિલેશન : મધ્યમ રહેશે

હેલ્થ : હાથ નો દુખાવો રહે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 1


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

FIVE OF WANDS

આજના દિવસે ખોટા ઝઘડા થી દૂર રહેવું, પોતાની જ પ્રકૃતિને લીધે લોકો અથવા સિચ્યુએશન તરફથી મળતા લાભ અટકી શકે છે, જો જમીન હશે તો જમીનને લગતા વિવાદો થશે, આ કાર્ડ ફ્લેક્સિબલ રહેવા માટે સૂચવી જાય છે.

કરિયર : મુશ્કેલીનો સામનો કરવો પડે

રિલેશન : કોઈ વાતને લઈને ચર્ચા થઇ શકે છે

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : ગુલાબી

શુભ અંક : 5


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

THREE OF PENTACLES

આજનો દિવસ સફળ રહેશે, તમારા કાર્યની નોંધ લેવામાં આવશે બદલામાં એવોર્ડ પણ આપવામાં આવશે, પરંતુ લોકો પાસે આશા ન કરવી ,વિશ્વાસ અને પોતાના શાણપણ દ્વારા આગળ વધવુ.

કરિયર : દિલ લગાવીને કાર્ય કરી શકશો

રિલેશન : પાર્ટનર તમારી વાતને સમજી શકશે

હેલ્થ : મધ્યમ રહે

શુભ રંગ : રેડ

શુભ અંક : 3


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

FIVE OF PENTACLES

આજનો દિવસ મધ્યમ રહેશે, પોતાના હકનો અને પોતાની મહેનતનું કોઈ બીજા લઈ જતા હશે એવી લાગણી થશે, કોઈ વસ્તુ મેનિફેસ્ટ કરી રહ્યા છો તો ટાઈમ પર મળવાની રાહ જોવી ,જલ્દી ના કરવું ,નહીતો તેમાં બાંધછોડ કરવી પડશે.

કરિયર : મહેનત વધારે રહેશે

રિલેશન : મધ્યમ રહેશે

હેલ્થ : પેટમાં દુખાવો રહે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 5


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

THE MOON

મન અશાંત રહેશે, કોઈ વસ્તુ થી ચિંતિત રહેશો, લોકોને તમારાથી ફરિયાદ રહેશે,આ વસ્તુ નો ફાયદો કોઈ ત્રીજી વ્યક્તિ ઉઠાવી રહ્યો હોય તેવો અનુભવ કરો, આ કાર્ડ તમને તમારા ઈન્ટેન્શન અને એક્શન ને જોવા માટે સૂચવી જાય છે, આજના દિવસ માટે બની શકે તો દલીલમાં ના પડવું, જેથી સલામત રહી શકો છો .

કરિયર : કાર્યમાં કન્ફ્યુઝન રહેશે

રિલેશન : કોઈ ત્રીજા વ્યક્તિ ને લઇને ચિંતિત રહો

હેલ્થ : માથાનો દુખાવો રહે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 6


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

TEN OF PENTACLES

આજનો દિવસ ખૂબ જ સારો રહેશે યસ સમૃદ્ધિ પ્રાપ્તિ થશે, પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો, ઘરના વડીલો તથા મિત્રોનો સહકાર મળે, બધી જ ઇચ્છાઓ પૂરી થતી હોય તેઓ અનુભવશો, જ્યારે આ રાશિના અમુક લોકો વસ્તુઓ ક્યારે ઠીક થશે તેની રાહ જોઈ રહ્યા હોય.

કરિયર  : કાર્યમાં લાભ થાય

રિલેશન : સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : ડાર્ક રેડ

શુભ અંક : 10


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

THE HERMIT

આજનો દિવસ ગહન વિચારો માં જશે, આગળ થયેલા દરેક અનુભવ આજે કામમાં લાગશે, બની શકે છે કોઈને મદદરૂપ થશો, કોઈ વાતને લઈને ચિંતિત રહેશો.

કરિયર : ધ્યાન પૂર્વક કાર્ય કરી શકશો

રિલેશન  : એકલતા અનુભવાય

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : બ્રાઉન

શુભ અંક : 9


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

SEVEN OF SWORD

આજના દિવસમાં કોઈ કાર્ય પાછળ છૂટી ગયા નો અનુભવ થાય, છેતરાયા નો અનુભવ થવો, આજનું કાર્ડ ધ્યાન રાખીને કાર્ય કરવા માટે સૂચવી જાય છે

કરિયર : સ્માર્ટ બુદ્ધિ વાપરીને કાર્ય કરી શકશો

રિલેશન : પાર્ટનર કંઇક છુપાવી રહ્યો હોય તેવી લાગણી થાય

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : યલો

શુભ અંક : 7


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

THE DEVIL

કોર્ટ-કચેરી ને લગતા કાર્યો થાય, ધાર્મિક કાર્ય કરી શકો, પોતાને કોઈ બંધનમાં અનુભવો, આજનું કાર્ડ તમે જે વિચારો છો તેના પર ધ્યાન આપવા માટે સૂચવી જાય છે, આજના દિવસે ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે

કરિયર : મધ્યમ રહેશે

રિલેશન : સિંગલ લોકો માટે મેરેજ પ્રપોઝલ આવવાના ચાન્સીસ છે

હેલ્થ : મધ્યમ રહેશે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 6


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

TEN OF CUPS

આજનો દિવસ સારો રહેશે ,કૌટુંબિક મેળાપ હશે, નવી પ્રોપર્ટી ખરીદવા માટે વિચારશો, દિવસ આનંદિત રીતે પૂરો થશે. જ્યારે અમુક લોકો માટે સેપરેશન કાર્ડ સૂચવી જાય છે, આને પોતાના લાઈફનો નો પાઠ સમજીને આગળ વધવૂ.

કરિયર : સારું રહેશે

રિલેશન : મધુર રહે

હેલ્થ : સારી રહે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 10


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top