શું તમારા હાથમાં આ રેખા છે? જો હશે તો તમને નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ! જા

શું તમારા હાથમાં આ રેખા છે? જો હશે તો તમને નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ! જાણો

05/10/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

શું તમારા હાથમાં આ રેખા છે? જો હશે તો તમને નાની ઉંમરમાં જ પ્રાપ્ત થઈ જશે દુનિયાના તમામ વૈભવ! જા

Astrology : જ્યોતિષ, કુંડળી આધારે અને હાથની રેખાઓ આધારે પણ જોવામાં આવે છે. શનિનું મહત્ત્વ જેમ કુંડળીના જ્યોતિષમાં હોય છે તેમ હસ્ત રેખા આધારિત જ્યોતિષમાં હોય છે. જો હાથની રેખામાં શનિ શુભ સ્થિતિમાં હોય તો જાતકનું જીવન સુખ અને સમૃદ્ધિ વચ્ચે પસાર થાય છે. હથેળીમાં શનિની રેખા હોય તો તે વ્યક્તિ 40ની ઉંમર સુધી જીવનની દરેક સુવિધા મેળવી લે છે.શનિની રેખા પ્રબળ હોય તો તે વ્યક્તિ નાની ઉંમરમાં જ સફળતા પ્રાપ્ત કરી લે છે. આવો જાણીએ કે શનિની રેખા હાથમાં ક્યાં હોય છે અને તેનાથી શું લાભ થાય છે.


ક્યાં હોય છે શનિની રેખા

ક્યાં હોય છે શનિની રેખા

શનિની રેખાને ભાગ્યની રેખા પણ કેહવાય છે. આ રેખા હાથના મધ્ય ભાગમાંથી શરૂ થઈને શનિ પર્વત સુધી જતી રેખાને શનિ રેખા કેહવાય છે. શનિ પર્વત હથેળીમાં મધ્ય આંગળીની નીચે હોય છે. હાથમાં ઘાટ્ટી, સ્પષ્ટ શનિ રેખા હોવી તે શુભ માનવામાં આવે છે.


આ રેખાથી ખુલી જાય છે નસીબના દ્વાર

આ રેખાથી ખુલી જાય છે નસીબના દ્વાર

જે લોકોના હાથમાં શનિ રેખા હોય તેમને દુનિયાના તમામ સુખ સુવિધા મળે છે. ઓછી મહેનતે પણ આ લોકોને વધુ સફળતા મળે છે.સરકારી નોકરી મળી શકે છે. જેમાં ઉચ્ચ અધિકારી પણ બની શકે છે.તે 35 વર્ષની ઉંમરમાં જ જીવનના તમામ વૈભવ મેળવી લે છે.આ લોકો પર શનિ દેવની કૃપા હંમેશા બની રહે છે. તેમની લવ લાઇફ પણ સફળ રહે છે. તેમને સાચો પ્રેમ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. Sidhikhabar.com તેની પુષ્ટિ કરતું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top