ઘરમાં હિડેન રૂમમાં મળ્યો રહસ્યમય કબાટ, જાણો દરવાજો ખોલ્યા બાદ તેની અંદર શું શું મળ્યું

ઘરમાં હિડેન રૂમમાં મળ્યો રહસ્યમય કબાટ, જાણો દરવાજો ખોલ્યા બાદ તેની અંદર શું શું મળ્યું

06/19/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ઘરમાં હિડેન રૂમમાં મળ્યો રહસ્યમય કબાટ,  જાણો દરવાજો ખોલ્યા બાદ તેની અંદર શું શું મળ્યું

ઘણી વખત જૂની ઇમારતો કે ઘરોમાં કંઈક એવું મળી જાય છે જે હેરાન કરી દે છે. ક્યારેક એ કોઈ ખજાનો હોય છે. ક્યારેક કોઈ ઐતિહાસિક વસ્તુ તો ક્યારેય કોઈ ડરામણી વસ્તુ. હાલમાં જ એક પરિવાર સાથે કંઈક એવું જ થયું. પરિવારના વ્યક્તિએ રેડિટ પર એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું કે, અમે આ ઘરમાં 20 વર્ષથી રહીએ છીએ, પરંતુ હાલમાં અહીં બેઝમેન્ટમાં જે મળ્યું, તે અમે સપનામાં પણ વિચાર્યું નહોતું. અમને અહી છુપાયેલો રહસ્યમય કબાટ મળ્યો છે.


રહસ્યમય કબાટની અંદર શું શું મળ્યું

રહસ્યમય કબાટની અંદર શું શું મળ્યું

રહસ્યમય કબાટની અંદર કેટલાક પર્સનલ ડોક્યૂમેન્ટ હતા. એ સિવાય એક ન્યૂઝ પેપર અને પ્રેગ્નેન્ટ લેડીનું કાર્ટૂન હતું, જે બૂમો પાડી રહી હતી. ત્યારબાદ અમને એક તરફ એક જૂનું ફોટો આલ્બમ પડ્યું હતું. અમે તેમાં વસેલી યાદોને તેના માલિકોને પરત કરવાનો નિર્ણય લીધો. અખબાર રીપ્રિંટેડ હતું તો અમારા કામનું નહોતું. લોકોએ આ વ્યક્તિની પોસ્ટ પર અનેક કમેન્ટ કરી. એકે કહ્યું કે, એ કાર્ટૂનનું સ્કેચ ફ્રેમ કરાવીને રાખી લો. એક યુઝરે લખ્યું કે, કાશ એ કોઈ ખજાનો હોત. એક અન્યએ કહ્યું કે, દશકો જૂના ઘરમાં એક હીડેન રૂમ મળ્યો હતો. એ કોઈ કિલરના ટૉર્ચર રૂમ જેવો હતો.

This 1706 book I found in the "secret room hidden under the stairs"
byu/Perspicuum inmildlyinteresting

એક મહિલા સાથે પણ કંઈક એવું જ થયું

એક મહિલા સાથે પણ કંઈક એવું જ થયું

હાલમાં જ એક મહિલા સાથે પણ કંઈક એવું જ થયું હતું, જ્યારે તેને ઘરની દીવાલમાં બનેલા વર્ડરોબ પાછળ જોયું તો તેને સત્ય જાણવા મળ્યું. નર્સિંગની વિદ્યાર્થિની Sbriana Cristel ઘરના રીનોવેશનમાં પોતાની માતાને મદદ કરી રહી હતી. તેને ખબર પડી કે તેની માના કબાટ પાછળ એક અલગ સિક્રેટ રૂમ છે, જેનાથી પરિવાર હેરાન રહી ગયો. એબ્રિયાના અને તેની માતા ત્યાં 3 વર્ષથી રહેતા હતા, પરંતુ આ રહસ્યમય રૂમ બાબતે તેને ત્યારે ખબર પડી હતી. તેણે કહ્યું કે, બસ દીવાલ હટાવીને થોડો પાછળ કરીને સ્પેસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અમને આ રૂમ મળ્યો.

The new house my parents bought has a secret room hidden under the stairs.
byu/Perspicuum inmildlyinteresting

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top