આદમખોરને સારા કહેવડાવે એવી હરકત! પ્રેમી સાથે લીલા લહેર કરવા પત્નીએ પતિ સાથે એવું કર્યું કે તમાર

આદમખોરને સારા કહેવડાવે એવી હરકત! પ્રેમી સાથે લીલા લહેર કરવા પત્નીએ પતિ સાથે એવું કર્યું કે તમારા પણ રુંવાડા ઊભા થઇ જશે

06/13/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

આદમખોરને સારા કહેવડાવે એવી હરકત! પ્રેમી સાથે લીલા લહેર કરવા પત્નીએ પતિ સાથે એવું કર્યું કે તમાર

નેશનલ ડેસ્ક : હાલમાં બિહાર માં એક ઘટના સામે આવી છે જેમાં પત્ની એ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિના ટુકડા કરીને મારી નાખ્યો હતો. પતિને મારી નાખ્યા બાદ તેની લાશના ટુકડા કરીને પોતાના ઘરમાં ખાડો ખોદીને દાટી દીધા હતા. પોતાના પ્રેમી સાથે બાદ માં ખુલ્લે આમ રહેવા લાગી હતી. 


હત્યાનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પતિની માં મળવા આવી.

હત્યાનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પતિની માં મળવા આવી.

આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પતિ ની માતા ગામડે થી તેના દીકરા અને વહુ ને મળવા આવી. પરતું ત્યારે પત્નીએ પોતાની સાસુને ખોટું બોલીને પાછા ગામડે મોકલી દીધા હતા પરતું પોતાના દીકરા નો ફોન પણ બંધ આવતો હતો અને દીકરાને મળવાની ઈચ્છા પૂર્ણ ના થતાં એક દિવસ માતા અચાનક ઘરે પહોચી ત્યારે પોતાની વહુને કોઈ બીજા પુરુષ સાથે જોતાં પતિની માતાને થોડો શક થયો હતો. 

ત્યારબાદ આડોસ પાડોસ માં માતા એ પૂછતાછ કરતાં પડોસી એ એવું કહ્યું કે એ બંને તો અલગ થઈ ગયા છે. આ વાત સાંભળતા માતા ને પોતાની શંકા પાકી થઈ ગઈ અને તેને પોતાનો દીકરો ગુમ થઈ ગયો છે એવો રિપોર્ટ લખવી કેસ શરૂ કરાવ્યો. 


પ્રાથમિક તપાસમાં પત્ની પર શંકા થઈ.

પ્રાથમિક તપાસમાં પત્ની પર શંકા થઈ.

પોલીસ તપાસ શરૂ થતાં જ પત્ની અને તેનો પ્રેમી ઘર છોડીને ભાગવાની કોસીશ કરી હતી. પોલીસે સમય રહેતા બંને ને બસ સ્ટેન્ડ પરથી પકડી લીધા હતા. શરૂઆત માં બંને ફરવા જવા ની રટ લગાવતા રહ્યા હતા. પરતું જ્યારે પોલીસે કડકાય થી પૂછપરછ કરી તો પત્ની ભાંગી ગઈ અને આખી ઘટના જણાવી દીધી. 


રાત્રે ખાવામાં ઝેર ભેળવી ને પતિ ની હત્યા કરી હતી.

રાત્રે ખાવામાં ઝેર ભેળવી ને પતિ ની હત્યા કરી હતી.

પોલીસ ની પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું કે પત્નીએ પોતાના પતિને રાત્રે જમવામાં ઝેર ભેળવીને મારી નાખ્યો હતો. ત્યારબાદ પોતાના પ્રેમીને બોલાવીને પતિના શરીરના નાના નાના ટુકડા કરીને ઘરમાં અલગ અલગ ખાડા કરીને લાશના ટુકડા દાટી દીધા હતા. પત્ની ને ભોજનમાં ઝેર ભેળવવાનો આઇડિયા તેના પ્રેમી એ આપ્યો હતો સાથે બજાર માંથી ઝેર પણ પ્રેમી એ લાવી આપ્યું હતું. પોલીસ બંને ને જેલમાં નાખીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top