મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4ને ખેલ રત્ન, 32 ખેલાડીઓને મળશે અર્જૂન એવોર્ડ
Khel Ratna and Arjuna Award 2024: ભારત સરકારે મનુ ભાકર અને ડીગુકેશ સહિત ૪ ખેલાડીઓને 'ખેલ રત્ન' પુરસ્કાર આપવાની જાહેરાત કરી ચે, તો ૩૨ ખેલાડીઓને અર્જૂન પુરસ્કાર મળ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ સિવાય હોકી ખેલાડી હરમનપ્રીત અને પેરા એથલીટ પ્લેયર પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. એ સિવાય ૩૨ ખેલાડીઓને 'અર્જૂન પુરસ્કાર મળ્યો છે.
ગુકેશ ડી (ચેસ)
હરમનપ્રીત સિંહ (હોકી)
પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
મનુ ભાકર (શૂટિંગ)
1. સુચ્ચા સિંહ (એથ્લેટિક્સ)
2. મુરલીકાંત રાજારામ પેટકર (પેરા-સ્વિમિંગ)
1. સુભાષ રાણા (પેરા-શૂટિંગ)
2. દીપાલી દેશપાંડે (શૂટિંગ)
3. સંદીપ સાંગવાન (હોકી)
દ્રોણાચાર્ય પુરસ્કાર (આજીવન શ્રેણી)
રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન એવોર્ડ
મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2024
1 ચંદીગઢ યુનિવર્સિટી (ઓવરઓલ વિજેતા યુનિવર્સિટી)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp