બિરજુ મહારાજને શિષ્યોએ એવી વિશિષ્ટ રીતે આપી અંતિમ વિદાય, કે સોશિયલ મિડીયા પર વિડીયો થયો વાઈરલ. જુઓ વિડીયો
નૃત્યના મહારાજા કહેવાતા પદ્મ વિભૂષણ બિરજુ મહારાજે ૧૭ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ અંતિમ વિદાય લીધી. એમના નૃત્યના ચાહકો માત્ર દેશમાં જ નહિ પણ આખી દુનિયામાં ફેલાયેલા છે. દિલ્હીના લોધી સ્મશાન ગૃહ ખાતે થયેલી એમની અંત્યેષ્ઠી સમયે બિરજુ મહારાજના શિષ્યોએ વિશિષ્ટ રીતે પોતાના ગુરુને અંતિમ વિદાય આપી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મિડીયા પર વાઈરલ થઇ રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp