લુખ્ખાઓનો આતંક! અભદ્ર ચેષ્ટાઓ અને ગાળાગાળી કર્યા બાદ પેટ્રોલ પંપ પર દીવાસળી ચાંપવાની કોશિષ કરી!

લુખ્ખાઓનો આતંક! અભદ્ર ચેષ્ટાઓ અને ગાળાગાળી કર્યા બાદ પેટ્રોલ પંપ પર દીવાસળી ચાંપવાની કોશિષ કરી! જુઓ વિડીયો

01/24/2022 Videos

SidhiKhabar

SidhiKhabar

લુખ્ખાઓનો આતંક! અભદ્ર ચેષ્ટાઓ અને ગાળાગાળી કર્યા બાદ પેટ્રોલ પંપ પર દીવાસળી ચાંપવાની કોશિષ કરી!

સુરત : સુરતમાં દિવસે દિવસે લુખ્ખા તત્વો બેકાબૂ થઇ રહ્યા છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર મચાવેલા આતંકનો વિડીયો સામે આવ્યો છે. બે ઇસમોએ દેખીતા કારણ વિના ઉશ્કેરાઈને પેટ્રોલ પંપ પર દિવાસળી ચાંપી પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગઈ હતી.


જુઓ વિડીયો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top