ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

10/01/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

તારીખ ૦૧ ઓક્ટોબર માટે તમારા ટેરો કાર્ડ કેવું ભવિષ્ય ભાખે છે એ જાણો.


મેષ રાશિ - Aries

મેષ રાશિ - Aries

TURNING IN

આસપાસની પરિસ્થિતિઓથી થોડા પરેશાન થશો, જો એ પરિસ્થિતિને ઓગણી તમારામાં ધ્યાન આપશો તો દિવસ સારો જશે, અટકેલા કાર્ય ઉકેલાશે, લાગણીમાં વહી ને અગત્યના નિર્ણય નો લેવા.

કરિયર : પોતાની શક્તિથી આગળ વધી શકશો

રિલેશન : ત્રીજી વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલ વાત પર ધ્યાન ન આપવું

હેલ્થ : મનમાં ઉત્પાત રહે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 4


વૃષભ રાશિ - Taurus

વૃષભ રાશિ - Taurus

COMPARISION

આજે તમે પોતાની અથવા તો પોતાની પાસે રહેલ વસ્તુ ની સરખામણી બીજા સાથે કરશો, કોઈ વસ્તુ ખરીદતા પહેલા તપાસ કરવી, ઈર્ષા નો સામનો કરવો પડે.

કરિયર : આત્મબળ વધારવું.

રિલેશન : વિશ્વાસ વધારવો

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : કથ્થઈ

શુભ અંક : 5


મિથુન રાશિ – Gemini

મિથુન રાશિ – Gemini

POSTPONEMENT

આજના દિવસે અગત્યના કાર્ય અને મુલતવી રાખવું, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવો, નવી એક્ટિવિટી કરશો, આજનું કાર્ય કાલ પરના છોડવું.

કરિયર : કાર્ય ફસાયેલું લાગશે

રિલેશન : મધ્યમ રહેશે

હેલ્થ : ગળા ની ફરિયાદ રહેશે

શુભ રંગ : ગ્રે

શુભ અંક :


કર્ક રાશિ - Cancer

કર્ક રાશિ - Cancer

WE ARE THE WORLD

આજનો દિવસ આનંદિત રહેશે, સેલિબ્રેશન થાશે, મિત્રો અથવા કુટુંબ તરફથી સહકાર અને સહયોગ મળશે, તેઓ આનંદ માં ભાગ લેશે.

કરિયર : ગ્રુપમાં કામ કરવાથી સફળતા મળશે

રિલેશન : મધુરતા જળવાશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : આસમાની બ્લુ

શુભ અંક :


સિંહ રાશી - Leo

સિંહ રાશી - Leo

TRAVELLING

આજના દિવસે કોઈ કાર્ય જટિલ લાગશે, પરંતુ તે અવશ્ય પૂરું થશે તો હિંમત હારવી નહીં, હકારાત્મક વલણ રાખવું, મૂંઝવણ થતાં પ્રશ્નોનો ઉત્તર મળશે, બહાર જવાના યોગ છે.

કરિયર : થોડી મહેનત કરવી પડશે

રિલેશન : ઉતાર ચઢાવ રહેશે

હેલ્થ : પેટની તકલીફ રહે

શુભ કલર : ઓરેન્જ

શુભ અંક :


કન્યા રાશિ - Virgo

કન્યા રાશિ - Virgo

ADVANTURE

મુશ્કેલીઓનો સામનો કરતા હોવા છતાં તમારું ધ્યાન તમારા ધ્યેય પર  રહેશે, સાહસિક કાર્ય કરશો, નવા વિચારોનો વિકાસ થશે, નવી તક દેખાશે, રસ્તા ખુલ્લા દેખાશે

કરિયર : લાભ પ્રાપ્ત થશે

રિલેશન : સુધારો થશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : પર્પલ

શુભ અંક : ૭


તુલા રાશિ - Libra

તુલા રાશિ - Libra

SUCCESS

આજના દિવસે પોતાની પ્રગતિ ને અનુભવી શકશો સાથીદારો સાથે સારો સમય વીતશે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકશો, આજની દરેક ક્ષણને માણસો, જીવનના ઉતાર ચઢાવ ને સમજીને ચાલવું,.

કરિયર : સફળતા પ્રાપ્ત થશે

રિલેશન : સારા રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : પીળો

શુભ અંક :


વૃશ્ચિક રાશિ - Scorpio

વૃશ્ચિક રાશિ - Scorpio

TRANSFORMATION

આજે કોઈ પરિસ્થિતિમાંથી પોતાને બહાર આવતા અનુભવશો, કોઈ ભેદ ઉકેલી શકશો, નકારાત્મક વિચારોને જતા કરવા.

કરિયર : નવી યોજના કરશો

રિલેશન : સુધારો આવશે

હેલ્થ : સુધારો થશે

શુભ રંગ : જાંબલી

શુભ અંક :


ધનુ રાશિ - Sagittarius

ધનુ રાશિ - Sagittarius

POSIBILITIES

રસ્તાઓ ખુલ્લા દેખાશે ,લાંબા સમયથી જોઈ રહેલી સપના પૂરા થઈ શકશે ,પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો, સાહસિક અને ચપળતાપૂર્વક કાર્ય કરી શકશો.

કરિયર : નવા પ્રોજેક્ટ પ્લાન કરશો

રિલેશન : સારા રહેશે

હેલ્થ : પેટને લગતી ફરિયાદ રહે

શુભ રંગ : લાલ

શુભ અંક :


મકર રાશિ - Capricorn

મકર રાશિ - Capricorn

ALONENESS

જે કાર્યમાં બધાનો સહકાર હોવો જોઈએ તેમાં પોતાને એ કાર્ય એકલા  પૂરા કરતા અનુભવશો , કોઈ નિરાશા અથવા ફસાયેલા કાર્ય માંથી બહાર નીકળશો, દિવસ શાંતિમય રહેશે.

કરિયર : કાર્ય સફળ રીતે પૂર્ણ કરી શકશો

રિલેશન : પાર્ટનરની કમી રહે

હેલ્થ : ખભા ને લગતી ફરિયાદ રહે.

શુભ રંગ : ગ્રે

શુભ અંક :


કુંભ રાશિ - Aquarius

કુંભ રાશિ - Aquarius

ABUNDANCE

આજનો દિવસ ખૂબ જ શુભ જશે, સારા સમાચાર મળશે ,દરેક જગ્યા પર થી ખુશી અનુભવશો ,માન પ્રતિષ્ઠા મળશે.

કરિયર : સફળતા પ્રાપ્ત થશે

રિલેશન : મધુર રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : ૨


મીન રાશિ - Pisces

મીન રાશિ - Pisces

NO -THINGNESS

આજનો દિવસ શુભ રહેશે, પોતાની ઇચ્છા મુજબ ના કાર્ય થતા અનુભવશો, અટકેલા કાર્ય ને પૂરા કરી શકશો, પોઝિટિવ વિચારો દિવસને પોઝિટિવ બનાવશે.

કરિયર : મહેનતનું ફળ મળશે

રિલેશન : મધ્યમ રહેશે

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : સફેદ

શુભ અંક :


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top