ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો
10/02/2020
Religion & Spirituality
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ
સુપ્રભાત. આજે ૦૨ ઓક્ટોબર, શુક્રવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.
મેષ રાશિ - Aries
CLINGING TO THE PAST
આજના દિવસમાં ભૂતકાળમાં થયેલા કડવા અનુભવ માં અટવાયેલા રહેશો, જેને લીધે વર્તમાનની પરિસ્થિતિમાં રહેલા આનંદને પણ માણી નહી શકો, આ કાર્ડ વર્તમાનમાં રહેવાનું સૂચવી જાય છે
કરિયર : નવી ક્રિએટિવિટી કરી શકશો
રિલેશન : જે જતું રહ્યું છે તેને યાદ કરીને સમય પસાર થશે જ્યારે અમુક લોકો માટે સંબંધોમાં ગેરસમજ થઇ શકે છે
હેલ્થ : સુસ્તી લાગવી
શુભ રંગ : ગ્રીન
શુભ અંક : 5
વૃષભ રાશિ - Taurus
HEALING
આજનો દિવસ લાગણીભર્યું રહેશે, નવી દિશામાં આગળ વધશે બીજા ને મદદરૂપ બનસો, બની શકે છે કે મનના ઘાવ ફરી તાજા થાય, પરંતુ તેના પર વિજય મેળવી શકશો.
કરિયર : સફળતાપૂર્વક કાર્ય કરી શકશો
રિલેશન : બગડેલા સંબંધોમાં સુધારો આવે
હેલ્થ : પેટને લગતી ફરિયાદ રહે
શુભ રંગ : બ્લ્યુ
શુભ અંક : ૨
મિથુન રાશિ – Gemini
CONDITIONING
આજના દિવસે કોઈ કાર્ય માટે મૂંઝવણ હોય કે કરવું અથવા નહીં કરવું તો આપના માટે દિવસ સારો છે કાર્ય કરી શકો છો, કોઈ રીતે પોતાને બંધાયેલા હોવાનો અનુભવ થશે.
કરિયર : નવા કાર્ય માટે યોજના બનાવશો તમે લીડરશીપ કરશો.
રિલેશન : થોડા તણાવથી ભરેલા રહેશે
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : બ્રાઉન
શુભ અંક : ૬
કર્ક રાશિ - Cancer
BREAK THROUGH
આજે પ્રોત્સાહિત રહેશો સફળતા મળશે કંઈક નવું કરવાની ભાવના થશે તેમજ અમુક લોકો ફસાયેલ પરિસ્થિતિમાંથી બહાર આવશે.
કરિયર : જૂની મેથડ માંથી નવું સર્જન કરશો.
રિલેશન : પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકશો
હેલ્થ : સારી રહે
શુભ રંગ : ઓરેન્જ
શુભ અંક : ૨
સિંહ રાશી - Leo
EXHAUSTION
લાઈફ મે એક જ પેટન થી ચાલતી અનુભવશો કોઈ વસ્તુથી નિરાશા અનુભવશો , અકળામણનો અનુભવ થશે, આ કાડૅ તમને થોડું રિલેક્સ થવા માટે સૂચવી જાય છે.
કરિયર : એકદમ પ્રવૃત્તિમય દિવસ હશે
રિલેશન : પાર્ટનરની કોઈ વાતથી પરેશાની અનુભવશો ,જે વસ્તુ કહેવાથી તમને અચકાટ થશે
હેલ્થ : મધ્યમ રહે
શુભ રંગ : બ્લુ
શુભ અંક : ૯
કન્યા રાશિ - Virgo
THE REBEL
આજે કાર્ય જલદી પૂરું કરવા એ જ હશો પરંતુ અમુક બાધાઓનો સામનો કરશો લીડરશીપ કરશો અટવાયેલા કાર્ય માટે રસ્તો દેખાશે અને બીજાની લાઇફમાં પ્રકાશ લાવવાનું કાર્ય કરશો.
કરિયર : આસાનીથી રસ્તાઓ નીકળશે
રિલેશન : પાર્ટનરની કોઇ વાત પર ગુસ્સો રહે એ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખી ને રહેવું
હેલ્થ : પગમાં દુખાવો રહે
શુભ રંગ : ડાર્ક ગુલાબી
શુભ અંક : ૪
તુલા રાશિ - Libra
SHARING
આજનો દિવસ આનંદિત રહેશે બીજા લોકોને પણ ખુશી આપશો ,અટવાયેલા લોકો ને રસ્તો બતાવશો ,મદદ કરવાની ભાવના રહેશે, નાણાકીય પ્રાપ્તિ થશે.
કરિયર : વિકાસ થશે
રિલેશન : આનંદિત રહેશે
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : રેડ
શુભ અંક : ૫
વૃશ્ચિક રાશિ - Scorpio
AWARENESS
જૂની આદતો માંથી બહાર આવશો કંઈક બોજ હળવો થતો લાગશે ,આંતરિક ખુશીનો અનુભવ થશે ,કોઈક વસ્તુનો પર્દાફાશ થશે.
કરિયર : રસ્તાઓ ખુલશે
રિલેશન : સુધારો આવશે
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : ગ્રે
શુભ અંક : ૭
ધનુ રાશિ - Sagittarius
HARMONY
મનની શાંતિનો અનુભવ થશે વિચારો પર કાબૂ રહેશે મન અને હૃદય તાલમેલમાં ચાલતા અનુભવશો નવા સમાચાર આવવાની સંભાવના છે.
કરિયર : સારું ચાલશે
રિલેશન : સારા રહેશે
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : સિલ્વર સફેદ
શુભ : અંક
મકર રાશિ - Capricorn
PLAYFULNESS
આજે પોતાની મસ્તીમાં રહેશો ,ખુશીનો અનુભવ થશે, જીત ની લાગણી થશે, આકાર થોડો સીરીઅસ થવા માટે કહે છે, અને તપાસ કરીને આગળ ચાલવા કહે છે .
કરિયર : બેદરકારી વાળું કાર્ય ન કરવું
રિલેશન : પાર્ટનર જોડે ખુશી અનુભવાશે
હેલ્થ : સારી રહેશે
શુભ રંગ : ઓરેન્જ
શુભ અંક : ૧
કુંભ રાશિ - Aquarius
ABUNDANCE
થોડું મન ચંચળ રહે, જવાબદારીને આનંદિત રીતે પુરી કરી શકો, લાઇફમાં શાંતિનો અનુભવ થાય, દિવસ આનંદિત રહેશે
કરિયર : સફળ થશો
રિલેશન : સારા રહેશે
હેલ્થ : પગમાં દુખાવો રહે
શુભ રંગ : ગ્રીન
શુભ અંક : ૨
મીન રાશિ - Pisces
SORROW
કોઈ તક ચૂકી ગયાનો અનુભવ થાય, પરંતુ બીજા રસ્તાઓ ખુલ્લા છે તો તે તરફ પણ ધ્યાન આપો, એકલતાનો અનુભવ થાય, આજના દિવસ માટે અગત્યના કાર્યો ના કરવા
કરિયર : તાર્કિક કાર્ય કરવું પડે
રિલેશન : તનાવ રહે
હેલ્થ : શરદી, માથાનો દુખાવો રહે
શુભ રંગ : રેડ
શુભ અંક : ૯
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp