આ શેરમાં છે રોકાણની ઉત્તમ તક, અત્યારે ખરીદશો તો થશે તગડી કમાણી
આ લિસ્ટમાં આપવામાં આવેલા શેર જેની Fast Stochastic K લાઈન 0 નંબરને હિટ કરી ચૂકી છે. અદાણી ગૃપના શેર બોટમ સુધી પહોંચી ગયા છે. તેનાથી હવે તેના ભાવ નીચે નહી જાય. હવે આ કિંમતથી તેના ભાવ ઉપર તરફ વધવાની સંભાવના ખૂબ નહિવત્ છે. આગામી થોડાં દિવસોમાં આ શેરના ભાવમાં વધારો થશે તેવી સંભાવના બની રહી છે. બુધવારે સવારે આ શેરોએ બોટમ હિટ કર્યું હતું. રોકાણકારો માટે શેર માર્કેટમાંથી કમાણી કરવાની આ સોનેરી તક છે.
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે બેન્ક ઓફ બરોડાનો શેર રૂપિયા 258 પર ટ્રેડ થઇ રહ્યો છે, મહત્વનું છે કે આજે શેરના ભાવમાં 1.43 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અને શેર બોટમ હિટ થયો છે. બોટમ હિટ એટલે ઉપની ઇમેજમાં દર્શાવેલી ગ્રીન લાઇન અને રેડ લાઇન 0 ને હિટ કરે તો તેને બોટમ હિટ થયું ગણાશે, આ ઇન્ડિકેટર દ્વારા જાણી શકાય કે, શરે કેટલો નિચે જશે, જો કોઇ શેર બોટમ હિટ કરે તો સંભાવના બને છે કે આવના ટ્રેડિગ સેશનમાં તે ફરી ગ્રીન ઝોનમાં પ્રદર્શન કરે.
મલ્ટીબેગર સ્ટોક ટાટા કેમિકલ પણ શેર બજારના નબળા વલણ વચ્ચે ટકી શક્યા નથી અને આ લખાઇ છે ત્યારે શેર -1.98 રૂપિયા સાથે ₹ 1,061 પર ટ્રેડ થઇ રહ્યા છે. મહત્વનું છે કે શેર બોટમ હિટ થયો છે. હાલ તેમાં પ્રોફિટ બુંકિગ થઇ રહ્યું છે. રોકાણકારો માટે આ એન્ટ્રીની ઉત્તમ તક છે.
આ Ltd- મલ્ટીબેગર સ્ટોક આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે -3.05% ના ઘટાસા સાથે ₹ 1,038 ટ્રેડ થઇ રહ્યો છે. કંપનીના સ્ટોક બોટમ હિટ કરી ગયા છે, 52 વિક હાઇની વાત કરીએ તો ₹ 1,369 છે અને 52 વીક લો 755, ટ્રેડ જોતા જણાઇ છે કે આ સમય સ્ટોકમાં એન્ટ્રી માટે યોગ્ય સમય છે.
આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે શેર 1.47% ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે, સ્ટોક બોટમ હિટ થયો છે આવનારા સમયમાં તેમાં તેજીના એંધાણ છે.
આ કંપનીના સ્ટોક 3.36% ના ઘટાડા સાથે બોટમ હિટ થઇ ચુક્યા છે.હાલ આ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ થઇ રહ્યું છે. આમાં રોકાણની ઉત્તમ તક છે.
શેર માર્કેટમાં આજે એટલે કે 10 જૂલાઇના પ્રોફિટ બુકિંગનો માહોલ છે. સ્ટોક માર્કેટના ઘણા શેર આજે ડાઉન ટ્રેડ થઇ રહ્યા છે, જ્યારે ઘણા શેર એવા છે જે બોટમ હિટ કરી ગયા છે. અમે તમને ઉપરના લિસ્ટમાં તે નામ જણાવ્યા છે જે બોટમ હિટ કરી ગયા છે. અને આવનારા સમયમાં તેમાં રોકાણની સારી તક બને છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp