કોણ છે પૂનમ ગુપ્તા, જેમને બનાવાયા RBIના ડેપ્યુટી ગવર્નર?
Surat: સુરતમાં સતત કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. પોલીસ અસમાજિક અને લુખ્ખા તત્વો પર કાર્યવાહી પણ કરી રહી છે છતા પોલીસને આ લોકો ગાંઠતા જ નથી. રોજબરોજ આવા લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં જ એક શખ્સે પાનાનાં ગલ્લો ચલાવનાર પર એસિડ ફેંકી દીધું હતું, જેથી હાહાકાર મચી ગયો હતો. તો હવે એક ગોડાદરામાં એક શખ્સે છરા બતાવી જાહેરમાં દાદાગરી કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આ શખ્સ સામે કાર્યવાહી કરી છે.
પૂનમ ગુપ્તાએ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નું નેતૃત્વ કર્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનમાં ગ્લોબલ મેક્રો અને માર્કેટ રિસર્ચ માટે મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે સેવા આપી છે. આ ઉપરાંત, તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં સંશોધક પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ 16મા નાણાં પંચની સલાહકાર પરિષદના સભ્ય છે.
પૂનમ ગુપ્તા NITI આયોગની વિકાસ સલાહકાર સમિતિનો પણ એક ભાગ છે અને તેમણે ભારતની G-20 અધ્યક્ષતા દરમિયાન મેક્રોઇકોનોમિક્સ અને ટ્રેડ પર ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા કરી હતી. પૂનમ ગુપ્તા આ અગાઉ વર્લ્ડ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.
અર્થશાસ્ત્રમાં PhD- યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, કોલેજ પાર્ક (1998)
વિશેષજ્ઞતા: મેક્રોઇકોનોમિક્સ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને ઇન્ટરનેશનલ ટ્રેડ
અર્થશાસ્ત્રમાં M.A.- યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ, કોલેજ પાર્ક (1995)
અર્થશાસ્ત્રમાં M.A.- દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (1991)
અર્થશાસ્ત્રમાં B.A. - હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટી (1989)
પૂનમ ગુપ્તાએ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં PhD માટે 1998માં એક્ઝિમ બેંક એવોર્ડ જીત્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp