આ રાશિનાં જાતકો માટે વર્ષ 2021નો અંત અને વર્ષ 2022નો આરંભ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે

આ રાશિનાં જાતકો માટે વર્ષ 2021નો અંત અને વર્ષ 2022નો આરંભ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે

12/18/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ રાશિનાં જાતકો માટે વર્ષ 2021નો અંત અને વર્ષ 2022નો આરંભ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે

આજે સૂર્ય ભગવાને વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય શુભ હોય છે ત્યારે વ્યક્તિ ભાગ્યશાળી બને છે. સૂર્ય ભગવાન 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી ધન રાશિમાં રહેશે. સૂર્યને આત્મા, પિતા, સન્માન, સફળતા, પ્રગતિ અને સરકારી અને બિન-સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ સેવાનો કારક ગ્રહ માનવામાં આવે છે. જાણો કઈ રાશિઓ પર આવનારા 29 દિવસ કૃપા રહેશે. ગ્રહોના રાજા સૂર્ય ભગવાન કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે.


મેષ રાશિ

 • મેષ રાશિના જાતકોને સારા પરિણામ મળશે.
 • આ સમય દરમિયાન તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો.
 • કાર્યસ્થળમાં તમને માન-સન્માન મળશે.
 • આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
 • સ્વાસ્થ્યમાં સુધારો થશે.
 • વિવાહિત જીવન સુખદ રહેશે.
 • ધન લાભ થશે, જેના કારણે આર્થિક સ્થિતિ  મજબૂત રહેશે.
 • ગુરુની કૃપાથી તમામ અશુભ કામ શુભમાં ફેરવાઈ જશે.

મિથુન રાશિ

 • મિથુન રાશિના જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે.
 • આ દરમિયાન પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે.
 • નોકરી શોધી રહેલા લોકોને સારા પરિણામ મળી શકે છે.
 • આત્મવિશ્વાસ વધશે.
 • વિવાહિત જીવન સુખદ રહેશે.
 • ધનલાભ થશે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ મજબૂત રહેશે.


કર્ક રાશિ

કર્ક રાશિ
 • કર્ક રાશિ માટે આ સમય શુભ કહી શકાય.
 • પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળશે.
 • સમાજમાં માન-સન્માન વધશે.
 • પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
 • જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
 • લેવડ-દેવડ માટે સારો સમય.

સિંહ રાશિ

સિંહ રાશિ
 • સિંહ રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન સાબિત થશે.
 • આ સમય દરમિયાન તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
 • કાર્યક્ષેત્રમાં લાભ થશે.
 • સૂર્ય સંક્રમણ કાળમાં તમને સફળતા મળશે.
 • પૈસા આવવાની નવી તકો મળશે.
 • વેપારીઓ નફો કરી શકે છે.
 • 14 જાન્યુઆરી, 2022 સુધીનો સમય તમારા માટે વરદાનથી ઓછો નથી.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ
 • વૃશ્ચિક રાશિનાં જાતકોની હિંમત અને શક્તિ વધશે.
 • કાર્યસ્થળ પર સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે.
 • તમને તમારી મહેનતનું ફળ ચોક્કસપણે મળશે.
 • માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ પણ છે.
 • પૈસા અને લાભ થશે, જેના કારણે નાણાકીય બાજુ મજબૂત રહેશે.
 • શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ હોવાનો દાવો નથી. વિગતવાર અને વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top