ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

12/01/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 01 ડિસેમ્બર, મંગળવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


01 ________________________________

01 ________________________________

મેષ રાશિ - Aries

NINE OF PENTACLES

ભૌતિક વસ્તુઓ ને લઈને ખુશી મેળવી શકો, અમુક લોકોને રિટાયરમેન્ટ ફંડ આવે તેવી શક્યતા છે, મકાન અથવા મિલકતની ખરીદી કરશો, કુછ જગ્યા પર સફળતા પ્રાપ્ત થશે જેનો આનંદ ઉઠાવી શકશો,

કરિયર : ટ્રેડિંગમાં સફળતા મળશે, જો તમારે બિઝનેસ માટે કોઈ ગ્રુપ સિલેક્ટ કરવાનું હોય તો, તમારાથી લોઅર ગ્રુપ સિલેક્ટ કરવું નહીં

રિલેશન : એકબીજાના સગા સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધો વધે તેવી શક્યતા છે

હેલ્થ : નવી તાજગી અનુભવશો

શુભ રંગ : રેડ

શુભ અંક : 5


02 ________________________________

02 ________________________________

વૃષભ રાશિ - Taurus

SEVEN OF SWORDS

આજે સમસ્યાઓ પર ફોકસ કરવા કરતા તેના સોલ્યુશન પર ફોકસ કરવાથી રસ્તો મળી શકશે, આજે તમે તમારી જાતને સમજાવતા હોય એવું બની શકે છે, કોઇની વાતોમાં આવી જવું નહીં, કોઈ વસ્તુથી તમે ભાગી રહ્યા હો તેવુ બની શકે છે

કરિયર : તમારા કાર્યથી તમને કંટાળો આવતો હોય તેવું લાગે, તમારા ગમતા કાર્ય પાર વર્ક કરવાથી બેનીફીટ મળી શકે છે

રિલેશન : પાર્ટનર તમારાથી કોઈ વાત છુપાવી રહ્યું હોય તેવું લાગે, શંકા થી દૂર રહેવું

હેલ્થ : પીઠમાં દુખાવો થઇ શકે છે,

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 7


03 ________________________________

03 ________________________________

મિથુન રાશિ – Gemini

TWO OF WANDS

આજે તમે તમારી જાતને ક્રિએટિવ ફીલ કરશો, તમારી લાઇફમાં વિકાસ થતો જણાશે, કોઈ નવી સફર વિશે વિચારશો, લાંબા સમયથી જો કોઈ વસ્તુ ની રાહ જોઈ રહ્યા છો તો ટૂંક સમયમાં તમારી રાહ સમાપ્ત થઈ શકે છે, ભવિષ્ય માટે કોઈ ડિસિઝન લેશો,

કરિયર : સફળતા મળતી જણાય છે ,લાઇફમાં એક સ્ટેબિલિટી જણાશે,

રિલેશન : ધીરજ અને હાર્મની રહેશે, ક કોઇ મહત્વનું ડિસિઝન લેશો

હેલ્થ : હેલ્થ માં સુધારો આવતો જણાશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2


04 ________________________________

04 ________________________________

કર્ક રાશિCancer

PAGE OF SWORDS

આજે ઉત્સાહ, નવા વિચારો સાથે કાર્ય કરી શકશો, આજે તમારે ધીરજ રાખીને કાર્ય કરવાની જરૂર છે, રીઝલ્ટ ના મળતા નિરાશ થવું નહી અને તમારી જર્ની ચાલુ રાખવી, તમારા વાત કરવાના કૌશલ્યથી વાતને જીતી શકશો,

કરિયર : જો તમે પ્રમોશન અથવા જોબની  રાહ જોઈ રહ્યા છો તો રિઝલ્ટ પોઝિટિવ આવવાની શક્યતા છે, પેમેન્ટ ડીલે થઈ શકે છે

રિલેશન : ભૌતિક વસ્તુઓ અથવા ફાઇનાન્સ ને લઈને મતભેદના થાય તેનું ધ્યાન રાખવું

હેલ્થ : પેટની સમસ્યાનો સામનો કરવો પડે,

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 2


05 ________________________________

05 ________________________________

સિંહ રાશી - Leo

SIX OF CUPS

આજે તમારી પાસે ઘણી ચોઈસ હશે અને શોર્ટ ટાઈમમાં ડીસીઝન લેવાનું થઈ શકે છે, ઘણા બધા લોકો તરફથી સલાહ મળશે પરંતુ તમારે તમારા માઈન્ડ પ્રમાણે ડિસીઝન લેવું, બધુ તમારા હાથમાં હોય તમારી મરજી મુજબ રીઝલ્ટ મેળવી શકશો

કરિયર : બિઝનેસમાં કોઈ અગત્યના ડિસિઝન લેવામાં આવશે, સમજી-વિચારીને ડિસીઝન લેવું કેમકે ફ્યુચર નૂ આઉટ પુટ આ ડિસિઝન પર હશે

રિલેશન : સિંગલ લોકો માટે મેરેજ પ્રપોઝલ આવી શકે છે

હેલ્થ : ઇમ્યુનિટી માં વધારો થશે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 7


06 ________________________________

06 ________________________________

કન્યા રાશિ - Virgo

EIGHT OF CUPS

કોઈ જૂની પેટર્ન માંથી બહાર નીકળશો, કોઈ વસ્તુને મૂકવી પડે, જો કોઈ પરિસ્થિતિ તમારા માટે છોડવી પડે એવું હોય તો તેને લઈને નિરાશ થવું નહીં ફ્યુચર માટે તે સારું રહેશે, પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ વધારવાની કોશિશ કરવી, કોમ્પ્રોમાઇઝ કરીને આગળ વધવું

કરિયર : આજે કોઈ બીજા માટે કાર્ય કરશો, આ બિઝનેસ છોડીને કોઈ નવા બિઝનેસ માટે વિચારશો

રિલેશન : એકબીજાને સમજવાની કોશિશ કરવી, લેટ ગો કરવાથી સંબંધ સુધરી શકશે

હેલ્થ : બેચેની જેવું લાગે, પોઝિટિવ વિચારો થી મન પ્રફુલ્લિત રહેશે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 8


07 ________________________________

07 ________________________________

તુલા રાશિ - Libra

THREE OF WANDS

આજે લોકો સામે તમે જેવા છો તે રીતે જ રજૂ થવું, આજે કોઈ તરફથી સપોર્ટ કેર અને સહકાર મળે તેવી શક્યતા છે, તમારા ઇનટ્યુશન પર ધ્યાન આપવું, જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં છો તો લોકો તરફ કેર રાખવી પરંતુ તમારો ઉપયોગ ના કરે તે જોવું,

કરિયર : વર્કિંગ એન્વાયરમેન્ટ માં પોઝિટિવિટી પર ધ્યાન આપવું, વધારે લોકો સુધી પહોંચવા માટે ક્રિએટિવિટી વધારવી

રિલેશન :  અન્ડરસ્ટેન્ડિંગ થી પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવી શકશો

હેલ્થ : ફાસ્ટ રિકવરી આવવાની શક્યતા છે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2


08 ________________________________

08 ________________________________

વૃશ્ચિક રાશિ - Scorpio

TWO OF SWORDS

આજે તમારી એનર્જીને વધારવાની જરૂર છે, કોઈ પરિસ્થિતિ અથવા વ્યક્તિ થી પરેશાન છો તો તેનાથી થોડી ચેતવણી રાખવી, સિચ્યુએશનને શાંત મને પૂરી થવા માટે રાહ જુઓ, કોઈક વસ્તુ તમારાથી હિડન હોય તેવી અનુભૂતિ થાય

કરિયર : કાર્યક્ષેત્રમાં તમારા કોમ્પ્પીટીટર ને સામાન્ય ન ગણવૂ, તેની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ માં પણ ન આવવું

રિલેશન : પાર્ટનર સાથે ઘણી બધી વસ્તુઓ મેચ થતી જણાય

હેલ્થ : સારી રહેશે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 2


09 ________________________________

09 ________________________________

ધનુ રાશિ - Sagittarius

QUEEN OF CUPS

આજે પોતાના અંતર આત્માના અવાજને સાંભળવો, તમે લોકોની મદદ કરશો, આજે જો અગત્યનો નિર્ણય લેવામાં આવે પોતાના મનનો અવાજ સાંભળીને નિર્ણય લેવો, પોતાના મિત્રો સાથે પોતાની લાગણીઓ શેર કરશો, આજે સેલ્ફ કંટ્રોલ મહત્વનો છે

કરિયર : પ્રમોશન મળશે પરંતુ કોઈ વાતને લઈને બેચેન રહેશો, ફાઇનાન્સમાં સ્ટેબિલિટી જણાશે, રિસ્કી ઇન્વેસમેન્ટ ના કરવું

રિલેશન : એકબીજાની જવાબદારી સમજીને આગળ વધશો, હાર્મની વધશે

હેલ્થ : ડાયજેશન ને લગતી તકલીફ રહે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2


10 ________________________________

10 ________________________________

મકર રાશિ - Capricorn

THE DEVIL

આજે તમારા ઈગો થી દૂર રહેવું, જો કોઈ જગ્યાએ પોતાની જાતને ફસાયેલા અનુભવતા હો તો આ કાર્ડ દર્શાવે છે કે તમારી પાસે પાવર છે કે આ વસ્તુથી તમે દૂર થઇ શકશો, આજે પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં હશે, કોઈ ફંક્શન અટેન્ડ કરશો અથવા ઘરમાં કોઈ ફંકશન ફિક્સ થશે

કરિયર : આસપાસના વ્યક્તિઓથી તમે પરેશાન થશો, પરંતુ તે જગ્યા અથવા પરિસ્થિતિને તમે છોડી શકો છો

રિલેશન : આ કાર્ડ દર્શાવે છે કે તમારા રિલેશનમાં તમારે હેલ્ધી બાઉન્ડ્રી સેટ કરવાની જરૂર છે

હેલ્થ: નકારાત્મક વિચારોથી દૂર રહેવું,

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 3


11 ________________________________

11 ________________________________

કુંભ રાશિ - Aquarius

KING OF WANDS

આજે પોતાની જાતને એનર્જેટિક અનુભવશો, કોઈપણ પરિસ્થિતિનો અથવા ચેલેન્જીસ નો સામનો કરવા માટે તૈયાર હશો, કોઈ મહત્ત્વનું ડિસિઝન લેશો, કોઈ સફળતા ના સમાચાર મળી શકે છે, આજનો દિવસ પોઝિટિવ રહેશે.

કરિયર : આજે કાર્યમાં લીડરશીપ કરશો, કાર્યમાં સફળતા મળતી જણાશે

રિલેશન : સારા રહેશે પાર્ટનર તરફથી કેર મળશે

હેલ્થ : ઇમ્યુનિટી માં વધારો થશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2


12 ________________________________

12 ________________________________

મીન રાશિ - Pisces

EIGHT OF SWORDS

પોતાના જ વિચારોમાં પોતાને ફસાયેલા અનુભવશો, કમ્ફર્ટ જોન માંથી બહાર આવવાથી તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો, આસપાસની પરિસ્થિતિઓમાં બંધાઈ જવું, આત્મવિશ્વાસમાં વધારો કરવો,

કરિયર : વર્કપ્લેસ પર સ્ટેબલ પોઝીશન પર રહશે

રિલેશન : અમુક લોકો માટે પાર્ટનરને લવ કરતા મનીમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તેવું બને

હેલ્થ : જેટલા પોઝિટિવ રહેશો તેટલો સુધારો આવતો જણાશે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 4


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top