ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

12/02/2020 Religion & Spirituality

પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો ટેલ્સ
પ્રીતિ જીગ્નેશ જોશી
ટેરો કાર્ડ એક્સપર્ટ

ટેરો કાર્ડ શું કહે છે એ સાંભળો, આજનો દિવસ કેવો જશે એ જાણો

સુપ્રભાત. આજે 02 ડિસેમ્બર, બુધવારનું ટેરો રીડીંગ નીચે મુજબ છે.


મેષ રાશિ - Aries

NINE OF SWORDS

કોઈ વસ્તુથી પરેશાન રહેશો, પોતાના વિચારોથી બેચેની અનુભવશો, આજે મિત્રો સાથે વાતચીત કરવી, સેલ્ફ ગ્રૂમિંગ માટે વિચારવું, જીવનના સુખદ પળોને યાદ કરીને માઈન્ડ ડાયવર્ટ કરવું, અમુક પરિસ્થિતિ ન હોવા છતાં ખોટા ભય ને લઈને બેસી ન રહેવું

કરિયર : કાર્ય પૂરું ન થવાને કારણે સ્ટ્રેસ અનુભવાય

રિલેશન : ખોટી ચર્ચામાં ન પડવું મતભેદ થઈ શકે છે

હેલ્થ : માથાના દુખાવાને લગતી તકલીફ થઈ શકે છે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 9


વૃષભ રાશિ - Taurus

KNIGHT OF SWORDS

આજે ઉતાવળે નિર્ણય ન લેવો, આજે પોતાને પોઝિટિવ અનુભવશો, ગમતી ફેવર લેવા માટે પોતાની‌ કોમ્યુનિકેશન સ્કીલ નો તેમજ તાર્કિકતા નો ઉપયોગ કરવો, આસપાસના લોકો તરફથી પોઝિટિવિટી મેળવશો, આજે કોઈ કાર્ય જલદી પૂરું કરવાની ઉતાવળમાં હશો

કરિયર : કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ ના સપોર્ટ થી કાર્ય ઝડપથી પૂરું કરી શકશો, લોંગ ટાઇમના ઇન્વેસમેન્ટ માટે આજનો દિવસ સારો છે

રિલેશન : પાર્ટનર તરફથી કોઇ કમિટમેન્ટ મળશે,

હેલ્થ : એસીડીટી ને લગતો પ્રોબ્લેમ થઈ શકે છે

શુભ રંગ : વ્હાઇટ

શુભ અંક : 2


મિથુન રાશિ – Gemini

TWO OF CUPS

આજનો દિવસ પોઝિટિવ રહેશે આસપાસના લોકો તરફથી સાથ સહકાર મળશે, જમીન અથવા મકાન માં રોકાણ કરશો, ઘરમાં કોઈ પ્રસંગ માટેની વિચારણા થશે,જો અગત્યનું કાર્ય કરવા ઈચ્છો છો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

કરિયર : પાર્ટનરશીપમાં થી ફાયદો થશે

રિલેશન : મેરેજ ફિક્સ થાય તેવી શક્યતા છે, એકબીજા માટેનો પ્રેમ વધતો જણાશે

હેલ્થ : હેલ્થ માં સુધારો આવતો જણાશે

શુભ રંગ : રેડ

શુભ અંક : 2


કર્ક રાશિCancer

SIX OF PENTACLES

આજે ચેરિટી કરશો, અમુક લોકોને ધનપ્રાપ્તિ થાય તેવી શક્યતા છે, જ્યારે અમુક લોકો માટે ઉછીના આપેલા પૈસા પાછા આવે તેવી શક્યતા છે, આજનો દિવસ પોઝિટિવ રહેશે, અમુક લોકો કર્જમાંથી મુક્તિ મેળવશે

કરિયર : તમારા કાર્યમાં તમારી વેલ્યુ વધશે, કોઈ વ્યક્તિની મદદથી આગળ વધી શકશો

રિલેશન : એક બીજા માટેના લવ અને કેરથી સંબંધો સારા થતાં જણાશે, તમારા પાર્ટનર તરફથી પ્રોટેક્શન મળશે

હેલ્થ : પગના દુખાવા ને લગતી પ્રોબ્લેમ થઈ શકે છે

શુભ રંગ : યલ્લો

શુભ અંક : 6


સિંહ રાશી - Leo

FOUR OF CUPS

આજે નવી ઓપોર્ચ્યુનિટીસ આવે તેવી શક્યતા છે,પરંતુ કોઈ આર્ગ્યુમેન્ટ ના લીધે તે રિજેક્ટ ના થાય તેનું ધ્યાન રાખવું, આ કાર્ડ ચિંતાને હટાવીને ફોકસ કરવા માટે સૂચવી જાય છે, એવરી ડે ના રૂટિન થી કંટાળો અનુભવશો

કરિયર : કાર્યમાં અપોર્ચ્યુનિટી હોવા છતાં નિરાશાની અનુભૂતિ થાય,

રિલેશન : આજે પાર્ટનરની પોઝિટિવ વાતો પર ફોકસ કરવું

હેલ્થ : સાંધા ને લગતો દુખાવો થઇ શકે છે

શુભ રંગ : બ્લુ

શુભ અંક : 4


કન્યા રાશિ - Virgo

SIX OF WANDS

આજનો દિવસ પોઝિટિવ રહેશે, આસપાસના લોકો અથવા તો સમાજ તરફથી માન સન્માન મળે તેવી શક્યતા છે, અટવાયેલું કાર્ય પૂર્ણ થશે, આજે પોતાની જાતને ઉત્સાહિત અનુભવશો, આસપાસના લોકો તમારી સલાહ લેશે

કરિયર : સહકર્મીઓ સાથે મળીને કાર્ય પૂર્ણ કરશો, આજે કાર્યમાં લીડરશીપ કરશો

રિલેશન : માન-સન્માન મળશે, તમારી કદર થતી અનુભવશો,

હેલ્થ : રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાથી પોતાને ઉત્સાહી અનુભવશો

શુભ રંગ : મરૂન

શુભ અંક : 6


તુલા રાશિ - Libra

THE STAR

આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ છે, લાઇફને બેલેન્સ કરીને ચાલશો, નવી અપોર્ચ્યુનિટી આવવાની શક્યતા છે, જમીનમાં રોકાણ કરશો, જૂનું કોઈ ઈન્વેસ્ટમેન્ટ આજે લાભ આપનાર બનશે, સમાજમાં નામના મેળવશો

કરિયર : કાર્યમાં પોતાની આવડત ને લીધે નામના થશે, પ્રમોશન મળે તેવી શક્યતા છે,

રિલેશન : એક નવા સ્પાર્ક સાથે રિલેશન શરૂ થશે, સિંગલ લોકો માટે મેરેજ પ્રપોઝલ આવી શકે છે

હેલ્થ : ફાસ્ટ રિકવરી આવવાની શક્યતા છે

શુભ રંગ : ઓરેન્જ

શુભ અંક : 6


વૃશ્ચિક રાશિ - Scorpio

KING OF PENTACLES

પરિસ્થિતિ સ્ટેબલ થતી જણાશે, કોઈ રીતિ રિવાજો ને અટેન્ડ કરશો, લોકો તરફથી માન-સન્માન મળશે, નાણાકીય પ્રાપ્તિ થશે, સફળતા પ્રાપ્ત થશે, આજે અગત્યના કાર્ય કરી શકશો, કોઈ જવાબદારી માથા પર આવે તેવી શક્યતા છે

કરિયર : લાંબા સમયથી ચાલી રહેલા કોઈ પ્રોજેક્ટ લાભ પ્રાપ્તિ થાય, સફળતા મેળવી શકશો

રિલેશન : પ્રોટેકશન અને કેરની ભાવનાથી સંબંધોમાં સુધારો આવશે

હેલ્થ : અપચા ને લગતો પ્રૉબ્લેમ થઈ શકે છે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 5


ધનુ રાશિ - Sagittarius

DEATH

કોઈ જૂની પેટર્ન માંથી બહાર આવશો, કોઈ વસ્તુનો અંત થઈને નવી શરૂઆત થશે, પોતાના વિચારો પર કંટ્રોલ કરી શકશો, ભૂતકાળની મેમરી રીકોલ થાય તેવી શક્યતા છે, અમુક લોકો માટે આજે પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો, પરિસ્થિતિઓથી નિરાશ થવું નહીં

કરિયર : કોઇ નવા કાર્યની શરૂઆત કરો તેવી શક્યતા છે,

રિલેશન : અમુક લોકો માટે ટોક્સિક રિલેશનશિપ નો અંત થશે, અને કોઈ નવા રિલેશન ની શરૂઆત થાય તેવી શક્યતા છે

હેલ્થ : ઇન્ફેક્શન થઈ શકે છે

શુભ રંગ : વ્હાઇટ

શુભ અંક : 4


મકર રાશિ - Capricorn

TEN OF SWORDS

ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે આકાર સૂચવે છે કે તે સમય સમાપ્ત થવા આવ્યો છે, એક નવી હોપ દેખાશે, અમુક લોકો માટે કરપસન નો સામનો કરવો પડે, બની શકે છે કે  કોઈએ કરેલા દગાથી દુઃખની લાગણી થાય, આંધળો વિશ્વાસ કરવો નહીં

કરિયર : કાર્યક્ષેત્રમાં બર્ડન ને લીધે નિરાશાની લાગણી થાય,તમારી પીઠ પાછળ કોઈ તમારું નુકસાન કરવાની કોશિશ કરે તેવી શક્યતા છે

રિલેશન : મતભેદો થી દૂર રહેવું,

હેલ્થ : પીઠ ને લગતી પ્રૉબ્લેમ થઈ શકે છે

શુભ રંગ : બ્લેક

શુભ અંક : 1


કુંભ રાશિ - Aquarius

ACE OF SWORDS

આજે ક્રિએટિવ રહેશો, કોઈ નવી યોજના પર કાર્ય કરશો, ઘરમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે, તમારા ઉત્સાહ ને લીધે કાર્યમાં સફળતા મળી શકશે, જમીન માં રોકાયેલા પૈસા માં લાભ પ્રાપ્ત થાય, આજનો દિવસ પોઝિટિવ રહેશે

કરિયર : નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત રહેશો

રિલેશન : સાથે મળીને બનાવેલી કોઈ યોજના માં એકબીજા માટે નું સન્માન અને પ્રેમ વધશે

હેલ્થ : સુધારો આવતો જણાશે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 1


મીન રાશિ - Pisces

JUSTICE

આજનું કાર્ડ ખૂબ જ શુભ છે, તમારા કરેલા કર્મો પ્રમાણે તમને ફળ મળતું જણાશે,જો ખોટી રીતે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા હશો તો તેમનો નિકાલ આવતો જણાશે, કોઈ લીગલ કાર્ય થાય તેવી શક્યતા છે, અમુક લોકો માટે લાઇફને બેલેન્સ કરવાની જરૂર છે

કરિયર : તમારી મહેનત પ્રમાણે ફળ મળતું જણાશે, કોઈ લાંબા ઈન્વેસ્ટમેન્ટમાં સફળતા પ્રાપ્ત થશે

રિલેશન : લાઇફને બેલેન્સ કરીને ચાલવાની જરૂર છે

હેલ્થ : માથાના દુખાવાની તકલીફ થઈ શકે છે

શુભ રંગ : ક્રીમ

શુભ અંક : 9


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top