કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, માથામાં થઈ ઇજા, કાફલાની ગાડી..

BREAKING: કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, માથામાં થઈ ઇજા, કાફલાની ગાડી..

07/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય મંત્રી જીતીન પ્રસાદ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, માથામાં થઈ ઇજા, કાફલાની ગાડી..

કેન્દ્રીય મંત્રી અને સાંસદ જિતિન પ્રસાદ એક રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયા. તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર પીલીભીતના પ્રવાસે હતા. આ દરમિયાન મંત્રીની કાર કાફલામાં ચાલી રહેલી એક ગાડી સાથે ટકરાઈ ગઇ. જિતિન પ્રસાદ સહિત રસોઈયો અને અંગત સચિવ પણ ઇજાગ્રસ્ત થયા છે. કેન્દ્રીય મંત્રીએ રસ્તામાં જ ક્ષતિગ્રસ્ત ગાડી છોડીને રવાના થઇ ગયા. આ ઘટના મજોલા-વિજ્ટી રોડ પર સ્થિત બહરુઆ ગામમાં થઇ. જિતિન પ્રસાદને માથામાં સામાન્ય ઈજા થઈ છે. કાફલાની કાર ખૂબ જ સ્પીડમાં હતી, જેના કારણે જોરદાર ટક્કર થઈ અને કાર ભારે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top