Exit Poll Results 2023 : કોની બનશે સરકાર? એક્ઝિટ પોલના ફાઇનલ આંકડા ચોંકવનારા! જાણો

Exit Poll Results 2023 : કોની બનશે સરકાર? એક્ઝિટ પોલના ફાઇનલ આંકડા ચોંકવનારા! જાણો

11/30/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

Exit Poll Results 2023  : કોની બનશે સરકાર? એક્ઝિટ પોલના ફાઇનલ આંકડા ચોંકવનારા! જાણો

તમામ પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ - માટેના એક્ઝિટ પોલના પરિણામો ઘણા મીડિયા આઉટલેટ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અને જન કી બાત એક્ઝિટ પોલમાં છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે neck-and-neck  જંગની આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં મતદાન 7 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે યોજાયું હતું. પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બર, રવિવારે જાહેર કરવામાં આવશે.


મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ

અહીં બીજેપી 100 કરતા વધુ સીટ્સ જીતશે, એવું લાગી રહ્યું છે. તેમ છતાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે.


રાજસ્થાન

રાજસ્થાન

અહીં સત્તાધારી કોંગ્રેસ પક્ષને કેટલીક બેઠકો ગુમાવવી પડશે, એવું લાગી રહ્યું છે.


છત્તીસગઢ

છત્તીસગઢ

અહીં અનેક એજન્સીઝનાં સર્વે આવ્યા છે, જે જુદી જુદી આગાહીઓ કરી રહ્યા છે. મોટા ભાગના સર્વેઝ મુજબ ભાજપ 30થી વધુ બેઠકો અને કોંગ્રેસ 40થી વધુ બેઠકો મેળવશે, એવું જણાય છે.


તેલંગાણા

તેલંગાણા

અહીં સત્તાધારી પક્ષ બીઆરએસ અનેકોન્ગ્રેસ વચ્ચે કાંટે ક ઇતક્કર દેખાઈ રહી છે


મિઝોરમ

મિઝોરમ

અહીં સત્તાધારી MNF અને JPM વચ્ચે સ્પર્ધા દેખાઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top