હરિયાણામાં મંત્રાલયોની ફાળવણી, CM સૈનીએ ગૃહ-નાણા સહિત કુલ 12 વિભાગો પોતાની પાસે રાખ્યા

હરિયાણામાં મંત્રાલયોની ફાળવણી, CM સૈનીએ ગૃહ-નાણા સહિત કુલ 12 વિભાગો પોતાની પાસે રાખ્યા

10/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

હરિયાણામાં મંત્રાલયોની ફાળવણી, CM સૈનીએ ગૃહ-નાણા સહિત કુલ 12 વિભાગો પોતાની પાસે રાખ્યા

હરિયાણામાં કેબિનેટ વિસ્તરણ બાદ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ગૃહ અને નાણાં સહિત કુલ 12 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત કેટલાકને 4 તો કેટલાકને 3 અને કેટલાકને 2 વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અનિલ વિજ પાસે 3 વિભાગોની જવાબદારી છે. અરવિંદ કુમાર શર્મા પાસે 4 વિભાગોની જવાબદારી છે. એવામાં, ચાલો જાણીએ કે કયા મંત્રીઓને કયો વિભાગ મળ્યો છે.


CM નાયબ સિંહ સૈનીના વિભાગો

CM નાયબ સિંહ સૈનીના વિભાગો

ગૃહ (હોમ મિનિસ્ટ્રી)

નાણા, સંસ્થાકીય નાણાકીય ક્રેડિટ નિયંત્રણ

પ્લાનિંગ

આબકારી અને કરવેરા

ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ અને અર્બન એસ્ટેટ

માહિતી, જનસંપર્ક, ભાષા અને સંસ્કૃતિ

ન્યાય વહીવટ

સામાન્ય વહીવટ

હાઉસિંગ ફોર ઓલ

ગુનાહિત તપાસ

વ્યક્તિગત અને તાલીમ

કાયદો અને ધારાશાસ્ત્રી

* એ બધા મંત્રાલયો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી.


17 ઓક્ટોબરે CM તરીકે શપથ લીધા હતા

17 ઓક્ટોબરે CM તરીકે શપથ લીધા હતા

CM નાયબ સિંહ સૈની સિવાય આ નેતાઓને મળ્યા વિભાગ છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે હરિયાણામાં ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી છે. આ વખતે હરિયાણામાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા.  તેમની સાથે 13 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ અગાઉ, સૈની 12 માર્ચ 2024ના રોજ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top