શું શુભમન ગિલ 9 વર્ષ મોટી 'ટીવી અભિનેત્રી' સાથે લગ્ન કરવા જઈ રહ્યો.? આના પર અભિનેત્રીએ ખુદ કરી

શું શુભમન ગિલ 9 વર્ષ મોટી 'ટીવી અભિનેત્રી' સાથે લગ્ન કરવા જઈ રહ્યો.? આના પર અભિનેત્રીએ ખુદ કરી સ્પષ્ટતા

06/01/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

શું શુભમન ગિલ 9 વર્ષ મોટી 'ટીવી અભિનેત્રી' સાથે લગ્ન કરવા જઈ રહ્યો.? આના પર અભિનેત્રીએ ખુદ કરી

ભારતીય ટીમનો યુવા બેટ્સમેન આઈપીએલ બાદ વર્લ્ડકપ માટે ન્યુયોર્ક પહોંચી ગયો છે પરંતુ શુભમન ગિલના લગ્નને લઈ અફવાએ જોર પકડ્યું છે. લાંબા સમય સુધી એવી અફવા હતી કે, ગિલ સચિનની દિકરી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. પરંતુ હવે એવી અફવાઓ સામે આવી છે, કે, ગિલ સારા નહિ પરંતુ ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે અભિનેત્રીએ આને લઈ ખુદ વીડિયો શેર કર્યો છે. ગિલ 9 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. જાણો શું છે સમગ્ર હકીકત


રિદ્ધિમાએ શું પ્રતિક્રિયા આપી?

રિદ્ધિમાએ શું પ્રતિક્રિયા આપી?

રિપોર્ટ અનુસાર રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો જેમાં તે કહી રહી છે હું આજે ઘણા પત્રકારના ફોનથી ઉઠી છું જે મને મારા લગ્નને લઈને પૂછી રહ્યાં છે પરંતુ કોના લગ્ન? હું લગ્ન કરી રહી નથી અને જીવનમાં જો આવી કોઈ ક્ષણ આવી તો હું પોતે સૌને જાહેરાત કરીને જણાવીશ પરંતુ હાલ આ સમાચારમાં કોઈ સત્ય નથી. રિદ્ધિમા ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. તે બહુ હમારી રજનીકાંત અને ખતરા-ખતરા જેવા શો કરી ચૂકી છે. તે બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનમાં પણ સ્પર્ધક બનીને આવી હતી.


View this post on Instagram

A post shared by India Forums (@indiaforums)


સારા અલી ખાન અને સારા તેંડુલકર સાથે પણ

સારા અલી ખાન અને સારા તેંડુલકર સાથે પણ

આ પહેલી વખત નથી કે, ક્રિકેટરનું નામ કોઈ સાથે જોડાયેલું હોય, આ પહેલા બોલિવુડ અભિનેત્રી સારા અલીખાન સાથે પણ અભિનેત્રીનું નામ જોડાય ચુક્યું છે. બંન્ને ડેટ કરી રહ્યા છે તેવી પણ અફવાઓ સામે આવી હતી. તેમજ સચિનની દિકરી સારા તેંડુલકર સાથે નામ જોડાયા બાદ હવે અભિનેત્રી સાથે નામ જોડાયું છે. પરંતુ આ મામલે રિદ્ધિમાએ સમગ્ર વાતનો ખુલાસો કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top