Stocks Updates: 1 વર્ષ માટે રોકાણ કરીને રાહ જોશો તો આ 5 શેરોમાં મબલખ કમાણી થવાના ચાન્સ, નિષ્ણાત

Stocks Updates: 1 વર્ષ માટે રોકાણ કરીને રાહ જોશો તો આ 5 શેરોમાં મબલખ કમાણી થવાના ચાન્સ, નિષ્ણાતો કહે છે BUY કરો

08/01/2024 Business

SidhiKhabar

SidhiKhabar

Stocks Updates: 1 વર્ષ માટે રોકાણ કરીને રાહ જોશો તો આ 5 શેરોમાં મબલખ કમાણી થવાના ચાન્સ, નિષ્ણાત

Stocks Updates: જો તમે આગામી 1 વર્ષ માટે શેરબજારમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સારી ગુણવત્તાવાળા શેર્સ સારી પસંદગી બની શકે છે. બ્રોકરેજ હાઉસે ફંડામેન્ટલ્સના આધારે ખરીદી માટે 5 મજબૂત શેરોની પસંદગી કરી છે. આ શેરોમાં 12 મહિનાથી વધુ સમયનો વ્યૂ લેવો પડશે.


Amber Enterprises

શેર દીઠ લક્ષ્ય ભાવ રૂપિયા 5010 છે. 31 જુલાઈ, 2024 ના રોજ, શેરની કિંમત 4327 રૂપિયા પર બંધ થઈ. આ રીતે, સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 16 ટકા જેટલું મજબૂત વળતર મેળવી શકે છે.

 

TCI

શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ 1200 છે. 31 જુલાઈ, 2024 ના રોજ, શેરની કિંમત રૂ. 1011 પર બંધ થઈ. આ રીતે, સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 19 ટકા જેટલું મજબૂત વળતર મેળવી શકે છે.


V2 Retail

શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ. 1250 છે. 31 જુલાઈ, 2024 ના રોજ, શેરનો ભાવ રૂ. 932 પર બંધ થયો હતો. આ રીતે, સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 34 ટકા જેટલું મજબૂત વળતર મેળવી શકે છે.

Tata Motors

શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ 1235 છે. 31 જુલાઈ, 2024 ના રોજ, શેરની કિંમત 1159 રૂપિયા પર બંધ થઈ. આ રીતે, સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 6 ટકા જેટલું મજબૂત વળતર મેળવી શકે છે.

 

Mrs. Bectors Food

શેર દીઠ લક્ષ્ય ભાવ રૂપિયા 1705 છે. 31 જુલાઈ, 2024 ના રોજ, શેરની કિંમત 1402 રૂપિયા પર બંધ થઈ. આ રીતે, સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 22 ટકા જેટલું મજબૂત વળતર મેળવી શકે છે.

 

(ડિસ્‍ક્‍લેમર: અહીં રજૂ કરેલી માહિતી જુદા જુદા ફાયનાન્સિયલ એક્સપર્ટસના અંગત આકલનો મુજબ હોય છે. વેબસાઈટના આ અંગે કોઈ અંગત અભિપ્રાય નથી. માર્કેટમાં કરેલું દરેક પ્રકારનું રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશ્વાસુ ફાયનાન્સિયલ એક્સપર્ટની સલાહ અચૂક લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top