પ્રેમી યુગલો આ મંદિરની મુલાકાત લેવામાં અચકાતા હોય છે, જાણો શું છે કારણ

પ્રેમી યુગલો આ મંદિરની મુલાકાત લેવામાં અચકાતા હોય છે, જાણો શું છે કારણ

06/11/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

પ્રેમી યુગલો આ મંદિરની મુલાકાત લેવામાં અચકાતા હોય છે, જાણો શું છે કારણ

ધર્મ ડેસ્ક : આપણે ઘણી વાર પોતાનો પ્રેમ મળે તે માટે ઘણા બધા મંદિરમાં જતા હોઈએ છીએ. અને ત્યાં જઈ ને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે અમને આમારો પ્રેમ મળે. પણ શું એવું કોઈ મંદિર છે જ્યાં તમે જાવ અને ત્યાં પ્રાર્થના કરો કે અમને અમારા પ્રેમીથી દૂર થઈ જઈએ? હા, આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું કે ત્યાં કોઈ પ્રેમી કપલ દર્શન કરવા જતું નથી. ત્યાં પોતાના પ્રેમીથી દૂર થવા વાળા લોકો પણ વધારે આવે છે.

પોતાના પ્રેમથી છૂટકારો મેળવવા માટે યુપીના આ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઘણીવાર તમે મંદિરોમાં જોયું હશે કે લોકો તેમના કપલ સાથે આવે છે અને તેઓ તેમના કપલ હંમેશાં બની રહે તે માટે પૂજા કરે છે. મંદિરમાં કપલ પોતાની જોડી બની રહે તે માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. પરંતુ એક મંદિર એવું છે જ્યાં અપરણિત કપલ જતા ખુબજ ડરે છે.


યુપીના આ મંદિરમાં છે એવી આસ્થા.

યુપીના આ મંદિરમાં છે એવી આસ્થા.

પરંતુ યુપીમાં એક એવું મંદિર પણ છે જ્યાં લોકો તેમના પ્રેમથી છૂટકારો મેળવવા માટે પ્રાર્થના કરે છે લવ યુગલો ઘણીવાર આ મંદિરની મુલાકાત લેતા સંકોચ રાખે છે તેમને લાગે છે કે જો તે મંદિરમાં જાય તો તેમનો સંબંધ કાયમ માટે સમાપ્ત થઈ જશે. જો કોઈ કપલ ભૂલે ચુકે પણ આ મંદિરમાં જાય તો તેને પોતાના પ્રેમનો નશો જલ્દી જ ઉતરી જાય છે. અને બન્ને છુટા પડી જાય છે.

યુપીના સહારનપુર સ્થિત હનુમાન મંદિરમાં પ્રેમનો નશો ઓછો થય જાય છે. જો તમે જાઓ છો, તો આ પણ સાચું છે કારણ કે માત્ર બ્રહ્મચારી લોકો જ હનુમાન જીની ઉપાસના કરે છે, મંદિરમાં પ્રેમ યુગલોની મુલાકાત કોઈ જોખમથી ઓછી નથી. હનુમાનજી આમ પણ બ્રહ્મચારી હતા અને તેથી ઘણા કપલ તેના મંદિરમાં જતા ડરતા હોય છે.


એક એવું મંદિર જ્યાં પ્રેમનો નશો ઉતરે છે.

એક એવું મંદિર જ્યાં પ્રેમનો નશો ઉતરે છે.

એવું કહેવામાં આવે છે કે સહારનપુરમાં આ મંદિર રાજસ્થાનના બાલાજીની તર્જ પર આઠ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં ફક્ત યુવક-યુવતીઓ જ આવી શકે છે,તેમના માતા-પિતાને પણ એક સાથે આવવાની છૂટ છે પરંતુ લવ કપલ્સ આ મંદિરમાં આવ્યા પછી આપમેળે તેના પ્રેમનો નશો નીચે આવે છે. 


માતા- પિતા બાળકો સાથે જાય છે મંદિરમાં દર્શન કરવા.

માતા- પિતા બાળકો સાથે જાય છે મંદિરમાં દર્શન કરવા.
આ મંદિરમાં બધા લોકો જઈ શકે છે તેમ યુવક હોય કે યુવતી કે પછી પરણિત કપલ જઈ શકે છે બાળકો તેના માતા પિતા સાથે પણ જઈને દર્શન કરે છે. ફક્ત અપરણિત પ્રેમી કપલ ત્યાં જતા ડરે છે અને ત્યાં જતા ડરનું કારણ માત્ર એટલું જ કે અમારું કપલ છૂટું પડી જશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top