આજનો દિવસ આ જાતકો માટે શુભ સાબિત થશે, જાણો આજનું રાશિફળ
08/26/2023
Religion & Spirituality
આજે તમે તમારી ઇચ્છા મુજબ તમારા વર્ક પ્લાન પૂરા કરી શકશો. આજે તમે તમારું ધ્યાન સારા કામ તરફ કેન્દ્રિત કરશો. તમને માનસિક શાંતિ મળે. ઉપાય: હનુમાનજીને સિંદૂર ચઢાવો.
મેષ
આજે તમને બિઝનેસમાં ફાયદો થશે. તેમજ નોકરિયાત જાતકોના પ્રભાવમાં વધારો થશે. આજે તમે કાર્યસ્થળે તમારા કામ અને ઈમાનદારી બદલ પ્રશંસા અને માં-સન્માન મેળવી શકો છો. આજે તમને ઉધાર આપેલા પૈસા પરત મળે. ઉપાય: ગુરૂજન કે વડીલોના આશીર્વાદ લો.
વૃષભ
આજે કામ કરવા માટે તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે. આજનો દિવસ કામ માટે ઉત્તમ છે. આજે પૈતૃક સંપત્તિને લઈને કોઈ કેસ પેન્ડિંગ હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ઉપાય: માતા-પિતાના ચરણસ્પર્શ કરો.
મિથુન
આજે કામના સ્થળે તમારો પ્રભાવ રહે. આજે તમને ધનલાભ થવાની શક્યતા છે. આજે તમારે અધિકારીઓ સાથે કોઈ વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને તેમનો વિરોધ કરવાનું પણ ટાળવું જોઈએ. ઉપાય: ગાય માતાને લીલો ચારો ખવડાવો
કર્ક
આજે વ્યવસાયિક જાતકોને સારા પરિણામ પ્રાપ્ત થાય, જેને લઈને તેમની કમાણીમાં વધારો થશે અને લાભના યોગ બનશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં મોટું પરિવર્તન આવી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને આજે સારી સફળતા મળશે, તેમજ તમારી ખ્યાતિ અને કીર્તિ વધે. ઉપાય: ગણેશજીને લાડુ ચઢાવો.
સિંહ
આજે નવું કાર્ય શરુ કરવા માટે દિવસ અનુકૂળ રહેશે. આજે તમે નવી ડિલ્સ ફાઇનલ કરવામાં અને કલાયંટ્સ સાથે કાયમી સંબંધો બનાવવામાં સફળ રેહશો. આજે તમને કોર્ટ કેસોમાંથી મુક્તિ મળી શકે છે. તમને કામમાં મોટો ધન લાભ થશે. ઉપાય: શિવ ચાલીસાનો પાઠ કરો.
કન્યા
આજે કામમાં સફળતા મળવાથી સાથે સાથે તમને ફાયદો પણ થાય. નોકરી અને વ્યવસાય કરતા લોકોના આજે વખાણ થાય. આજે વ્યવસાયમાં ભાગદોડ થવાના કારણે બેચેની અનુભવાય. ઉપાય: માતા સરસ્વતીની પૂજા કરો.
તુલા
આજનો દિવસ કાર્ય શરુ કરવા માટે યોગ્ય છે. આજે તમારા મનમાં કામ માટે નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળશે. તમારી બચત તમારા પરિવાર માટે ફાયદાકારક સાબિત થશે. ઉપાય: સફેદ વસ્તુઓનું દાન કરો
વૃશ્ચિક
આજે કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. આજે તમે પ્રશંસનીય કામ કરશો. આજના દિવસે ભાગ્ય તમારો સાથ આપશે. તમે આજે મધુર વાણીથી અન્યોને તમારી તરફ આકર્ષિત કરી શકશો. ઉપાય: શિવલિંગ પર દૂધ ચઢાવો.
ધન
આજે તમે તમારી કુશળતા અને વાતચીતમાં ચતુરાઈનો ઉપયોગ કરીને તમારા કાર્યો પૂર્ણ કરી શકશો. કામના સ્થળે તમારા કાર્ય અને ઈમાનદારીની પ્રશંસા થઇ શકે છે અને માં સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. ઉપાય: ભગવાન ગણેશને મોદક ચઢાવો.
મકર
આજે તમને તમારા કામમાં સફળતા મળશે. આજે નસીબ સંપૂર્ણપણે તમારો સાથ નહીં આપે, પરંતુ આજે કોર્ટ સંબંધિત બાબતોમાં તમને થોડી રાહત મળી શકે છે. ઉપાય: કીડીઓને લોટ નાંખો.
કુંભ
આજે તમે તમારી ઇચ્છા મુજબ તમારા વર્ક પ્લાન પૂરા કરી શકશો. આજે તમે તમારું ધ્યાન સારા કામ તરફ કેન્દ્રિત કરશો. તમને માનસિક શાંતિ મળે. ઉપાય: હનુમાનજીને સિંદૂર ચઢાવો.
મીન
આજે તમને વ્યવસાયમાં લાભ થશે. તેમજ નોકરી પર પણ તમારી સ્થિતિ સારી રહેશે. આજે તમને ધાર્યું પરિણામ મળશે. આજે અધિકારીઓ સાથે સારો વ્યવહાર રાખવાથી તમે વ્યાવસાયિક ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકશો. કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઉપાય: લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp