માછલી અને દૂધ બંનેનું એક સાથે સેવન કેમ ખતરનાક? જાણો મેડિકલ એક્સપર્ટ શું કહે છે

માછલી અને દૂધ બંનેનું એક સાથે સેવન કેમ ખતરનાક? જાણો મેડિકલ એક્સપર્ટ શું કહે છે

05/15/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

માછલી અને દૂધ બંનેનું એક સાથે સેવન કેમ ખતરનાક? જાણો મેડિકલ એક્સપર્ટ શું કહે છે

મોટા ભાગે ઘરોમાં જ્યારે માછલી બને છે તો પછી તમારા ઘરના મોટા લોકો માછલી સાથે દૂધનું સેવન કરવાની ના પાડતા હશે. બની શકે આ સાંભળેલી વાતો તમારા ઘરના વૃદ્ધ તમને બતાવી રહ્યા હોય, પરંતુ તેની પાછળ મેડિકલ કારણ પણ છે. અંતે કેમ માછલી સાથે દૂધનું સેવન ન કરવું જોઈએ? ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આ વિષય પર દરભંગા DMCHના ઉપાધિક્ષક હરેન્દ્ર કુમાર શું કહે છે.


બંને વસ્તુ એક સાથે ખાવાથી એલર્જી થઈ શકે છે:

બંને વસ્તુ એક સાથે ખાવાથી એલર્જી થઈ શકે છે:

DMCHના ઉપાધિક્ષક ડૉ. હરેન્દ્ર કુમાર બતાવે છે કે, એક ડૉક્ટર હોવાના સંબંધે અમે સમજીએ છીએ કે માછલી અને દૂધ બંને જ એલર્જી ફૂડમાં આવે છે. એક સાથે બંને જ એલર્જીક ફૂડ ખાવામાં આવે તો શરીરને નુકસાન પહોંચવાની સંભાવના વધુ રહે છે. એ સિવાય તમે જે ખાધું છે, તેનું પાચન જલદી નહીં થાય. ઊલટી થવાની પણ સંભાવના હોય શકે છે. જે લોકોની ઇમ્યુનિટી સારી હોય છે, જે યોગ સાધના કરે છે, તેઓ તેને પચાવી પણ શકે છે. તેમની બોડી એડજસ્ટ થઈ જાય છે. જો કે, બંને વસ્તુ એક સાથે ખાવાથી એલર્જી થઈ શકે છે. હંમેશાં મોટા વડીલ માછલી સાથે દૂધનું સેવન કરતાં રોકતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top