આ દેશમાં આવ્યો તીવ્ર ભૂકંપ, ફાટ્યો જ્વાળામુખી, આકાશમાં 8 KM સુધી ઉછળતા જોવા મળ્યા ધૂમાડાના ગોટે

આ દેશમાં આવ્યો તીવ્ર ભૂકંપ, ફાટ્યો જ્વાળામુખી, આકાશમાં 8 KM સુધી ઉછળતા જોવા મળ્યા ધૂમાડાના ગોટેગોટા

08/18/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં આવ્યો તીવ્ર ભૂકંપ, ફાટ્યો જ્વાળામુખી, આકાશમાં 8 KM સુધી ઉછળતા જોવા મળ્યા ધૂમાડાના ગોટે

રક્ષાબંધનનો દિવસ દરેક માટે ખાસ હોય છે, પરંતુ આ વખત અવકાશમાં રસ ધરાવનારાઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ 19મી ઑગસ્ટે આકાશમાં બ્લૂ મૂન જોવા મળશે. એવામાં સવાલ એ થાય છે કે આ ચંદ્ર આટલો ખાસ કેમ છે? ક્યાંક બ્લૂ મૂનનો અર્થ આ દિવસે આપણને બ્લૂ મૂન નહીં જોવા મળે? આ બધું જાણવાની શરૂઆત કરીએ અને જાણીએ કે તેની પાછળ શું વિજ્ઞાન છે?


જ્વાળામુખી પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી લગભગ 280 માઇલ દૂર

જ્વાળામુખી પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી લગભગ 280 માઇલ દૂર

આ જ્વાળામુખી રશિયાના પૂર્વીય પ્રદેશ કામચાટકામાં લગભગ 181,000 ની વસ્તી ધરાવતા દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચાટસ્કીથી લગભગ 280 માઇલ દૂર છે. TASSએ જણાવ્યું કે આ ધરતીકંપ અને ત્યારબાદ જ્વાળામુખી ફાટવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. તો અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 55 માઈલ દૂર હતું અને તેની ઊંડાઈ લગભગ 30 માઈલ હતી.


ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી

ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી

TASSનું કહેવું છે કે આ ભૂકંપથી કોઈ પણ ઈમારતને થયેલા સંભવિત નુકસાનની તપાસ કરવામાં આવી રહી છે. સામાજિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે, તેની સાથે જ તેણે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top