અહં આશ્ચર્યમ! કટ્ટર મુસ્લિમ વિધારધારાવાળી AIMIM પાર્ટીના નગર પ્રમુખ હિન્દુ બનવા માગે છે

અહં આશ્ચર્યમ! કટ્ટર મુસ્લિમ વિધારધારાવાળી AIMIM પાર્ટીના નગર પ્રમુખ હિન્દુ બનવા માગે છે

12/14/2024 National

SidhiKhabar

SidhiKhabar

અહં આશ્ચર્યમ! કટ્ટર મુસ્લિમ વિધારધારાવાળી AIMIM પાર્ટીના નગર પ્રમુખ હિન્દુ બનવા માગે છે

AIMIM's City President Wants To Adopt Sanatan Dharma: તેમનો આરોપ છે કે તેમની સાથે એક કાર્યક્રમમાં મુસ્લીમો દ્વારા અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો, જેથી તેઓ નારાજ છે. તેમણે જણાવ્યું કે હાલમાં જ તેમને સમાજના કાર્યક્રમના જમાતખાનાથી ધક્કો મારીને કાઢી મુકવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના ઠેકેદારોએ મને અસામાજિક તત્વ કરાર આપીને પોલીસ બોલાવી લીધી હતી. ફરિયાદની આપવીતી બાદ હિન્દુ સંગઠનોએ તેમનું સમર્થન કર્યું છે. સાથે જ ફરિયાદના નિર્ણયની પ્રશંસા કરી છે.

ફરિયાદ અન્સારી દ્વારા સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કરાયા બાદ મુસ્લિમોમાં હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન જ્યાં કેટલાક મુસ્લિમોએ ફરિયાદનું સમર્થન કર્યું છે, તો કેટલાકે તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે, ફરિયાદે કહ્યું કે, તેઓ પોતાના નિર્ણય પર અડગ છે.

હિન્દુ સંગઠનોનું સમર્થન, મુસ્લિમોમાં હાહાકાર

હિન્દુ સંગઠનોનું સમર્થન, મુસ્લિમોમાં હાહાકાર

તેમનો આરોપ છે કે તેમની સાથે એક કાર્યક્રમમાં મુસ્લીમો દ્વારા અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો હતો, જેથી તેઓ નારાજ છે. તેમણે જણાવ્યું કે હાલમાં જ તેમને સમાજના કાર્યક્રમના જમાતખાનાથી ધક્કો મારીને કાઢી મુકવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના ઠેકેદારોએ મને અસામાજિક તત્વ કરાર આપીને પોલીસ બોલાવી લીધી હતી. ફરિયાદની આપવીતી બાદ હિન્દુ સંગઠનોએ તેમનું સમર્થન કર્યું છે. સાથે જ ફરિયાદના નિર્ણયની પ્રશંસા કરી છે.

ફરિયાદ અન્સારી દ્વારા સનાતન ધર્મ અપનાવવાનો નિર્ણય કરાયા બાદ મુસ્લિમોમાં હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન જ્યાં કેટલાક મુસ્લિમોએ ફરિયાદનું સમર્થન કર્યું છે, તો કેટલાકે તેમને મનાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે, ફરિયાદે કહ્યું કે, તેઓ પોતાના નિર્ણય પર અડગ છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top