એક સમયે વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર મહિલા ખેલાડી તો 'લેસ્બિયન' નીકળી! વિરાટ સાથે મેળ ન પડ્યો તો બીજી એક છોકરી સાથે પરણી ગઈ!
વિરાટ કોહલીના વિશ્વભરમાં કરોડો ચાહકો છે. તેણે પોતાની શાનદાર બેટિંગના કારણે ક્રિકેટની દુનિયામાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. કોહલીએ પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી છે. તે ભારતનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી છે. ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વાયટ સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ફેન છે.
ડેનિયલ વાયટે વર્ષ 2024માં ટ્વીટ કરીને વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઢ કર્યો હતો. ત્યારબાદ ઈન્ટરવ્યૂમાં તેણે એમ પણ કહ્યું કે એ માત્ર મજાક હતી. ત્યારબાદ વર્ષ 2017માં જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના અતૂટ બંધનમાં બંધાયા, ત્યારે ડેનિયલ વાયટે ટ્વીટ કરીને બંનેને શુભેચ્છા પાઠવી હતી.
ડેનિયલ વાયટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. તેણે કેબેઝ ફૂટબોલ ક્લબના હેડ જોર્જી હોજ સમલૈગિક કર્યા છે. એ સિવાય તેણે લગ્નની તારીખ 22 ઑગસ્ટ 2024 પણ બતાવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું છે કે મિસ્ટર અને મિસિસ. આ કપલે વર્ષ 2023માં જ સગાઈ કરી લીધી હતી. હવે સોશિયલ મીડિયા પર આ બંને કપલના લગ્નની ચર્ચા છે. જ્યાં આ બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા માટે શુભકામનાઓ આપી છે.
ઈંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વાયટ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે. તેણે ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટની ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ પણ ખૂબ રમે છે. ડેનિયલ વાયટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે 112 વન-ડે મેચમાં 1907 રન બનાવ્યા છે. આ સિવાય 160 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે 2828 રન નોંધાયેલા છે. તેણે 2 ટેસ્ટ મેચ પણ રમી છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 4 સદી ફટકારી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp