આઇફોન લવર્સ જલદી કરો, તમારી પ્રાઈઝમાં મળી રહ્યો છે iPhone 13; નવી કિંમત જાણી ઉડી જશે હોશ

આઇફોન લવર્સ જલદી કરો, તમારી પ્રાઈઝમાં મળી રહ્યો છે iPhone 13; નવી કિંમત જાણી ઉડી જશે હોશ

06/04/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

આઇફોન લવર્સ જલદી કરો, તમારી પ્રાઈઝમાં મળી રહ્યો છે iPhone 13; નવી કિંમત જાણી ઉડી જશે હોશ

ફ્લિપકાર્ટ (Flipkart) પર આજથી એટલે કે 3 જૂનથી 'બિગ બચત ધમાલ (Big savings bustle)' સેલ ચાલી રહ્યો છે. ત્યારે આ સેલમાંથી તમે સ્માર્ટફોન સહિત ઘણા પ્રોડક્ટ્સ ઘણી સસ્તી કિંમતમાં ખરીદી શકો છે. એવામાં જો તમે આઇફોન (IPhone) ખરીદવા માંગો છો તો આ સેલ તમારા માટે સૌથી બેસ્ટ સાબિત થઈ શકે છે. કેમ કે, ફ્લિપકાર્ટ પર iPhone 13 એકદમ ઓછી કિંમતમાં મળી રહ્યો છે.


Flipkart Big Bachat Dhamaal Sale માં ઘણી આકર્ષક ઓફર મળી રહી છે. ત્યારે આ સેલમાંથી જો તમે આઇફોન 13 ખરીદો છો તો તેમને મોટો ફાયદો થઈ શકે છે. આઇફોન 13 ના 128 GB વાળા મોડલની કિંમત 79,900 રૂપિયા છે પરંતુ સેલમાં આ ફોનને 7 ટકાના ડિસ્કાઉન્ટ બાદ 73,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. તેને ખરીદતા સમયે જો તમે HDFC Bank નું ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તો તેમને વધુ 4 હજાર રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમારા માટે આઇફોન 13 ની કિંમત 69,999 રૂપિયા થઈ જશે.


ફ્લિપકાર્ડના આ સેલમાં સ્માર્ટફોનની ખરીદી પર એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. iPhone 13 ને વધુ સસ્તામાં ખરીદવા માટે તમારે તમારો જુનો સ્માર્ટફોન આપવો પડશે. તમારા જુના સ્માર્ટફોનના બદલામાં એપલનો આ આઇફોનને ખરીદી તમે 15,500 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે એક્સચેન્જ ઓફરનો સંપૂર્ણ લાભ મળે છે તો તમે આઇફોનને 79,900 રૂપિયાની જગ્યાએ 54,499 રૂપિયામાં ઘરે લાવી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top