શું આ છે આપણી વંદે ભારત ટ્રેન..? હવે વંદે ભારતના હાલ પણ લોકલ જેવાં! જુઓ વિડિઓ

શું આ છે આપણી વંદે ભારત ટ્રેન..? હવે વંદે ભારતના હાલ પણ લોકલ જેવાં! જુઓ વિડિઓ

06/11/2024 National

SidhiKhabar

SidhiKhabar

શું આ છે આપણી વંદે ભારત ટ્રેન..? હવે વંદે ભારતના હાલ પણ લોકલ જેવાં! જુઓ વિડિઓ

વંદે ભારત ટ્રેનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ શેર થઈ રહ્યો છે. આ ક્લિપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસાફરો કોચમાં ઉભા છે. જાણે આ કોઈ ટ્રેન નહીં પણ 'દિલ્હી મેટ્રો' હોય. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રેનમાં ઉભેલા દેખાઈ રહેલા લોકો ટિકિટ વગરના છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


સવાલ ઉઠાવી રહ્યા છે કે ભારતીય

એક મુસાફરે આ સમગ્ર મામલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે ટ્રેનનો વીડિયો અને તેને લગતી માહિતી શેર કરી. હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભારતીય ટ્રેનોની હાલત ક્યારે સુધરશે? જો કે આ મામલાની પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ જરૂર થઈ ગયો છે.


ટિકિટ વગરના મુસાફરોનો કબજો

ટિકિટ વગરના મુસાફરોનો કબજો

આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ x પર રી-પોસ્ટ કરવામાં આવ્યો. તેણે કેપ્શનમાં લખ્યું - લખનૌમાં વંદે ભારત ટ્રેન પર ટિકિટ વગરના મુસાફરોનો કબજો. ખરેખર આ ક્લિપ શેર કરવાની સાથે દાવો કરવામાં આવ્યો કે મોટી સંખ્યામાં ટિકિટ વગરના મુસાફરો વંદે ભારતમાં ચઢી ગયા. એટલું જ નહીં, તેમણે કહ્યું કે આ વંદે ભારતનો નંબર 22545 છે. જ્યારે આ મામલો વાયરલ થયો ત્યારે @gharkekalesh નામના પેજ પરથી આ વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.

 તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top