બાબરી વિધ્વંસ પર ઉદ્ધવ જૂથના નેતાએ એવી શું પોસ્ટ કરી કે સપાએ MVAથી અલગ થવાની જાહેરાત કરી દીધી

બાબરી વિધ્વંસ પર ઉદ્ધવ જૂથના નેતાએ એવી શું પોસ્ટ કરી કે સપાએ MVAથી અલગ થવાની જાહેરાત કરી દીધી

12/07/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

બાબરી વિધ્વંસ પર ઉદ્ધવ જૂથના નેતાએ એવી શું પોસ્ટ કરી કે સપાએ MVAથી અલગ થવાની જાહેરાત કરી દીધી

Samajwadi Party to quit Maha Vikas Aghadi: મહારાષ્ટ્રમાં, શિવસેના (UBT)ને પ્રથમ ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સપાએ તેના ગઠબંધન મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. બાબરી મસ્જિદને લઈને શિવસેનાના એક નેતાએ કરેલી પોસ્ટ ગઠબંધન છોડવાનું કારણ બની છે. ઉદ્ધવ ઠાકરેના નજીકના એક નેતાએ બાબરી મસ્જિદના વિધ્વંસ અને તેને સંબંધિત અખબારોની જાહેરાતની પ્રશંસા કરી હતી. ત્યારબાદ સપાએ ગઠબંધનમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્યો છે.

મહારાષ્ટ્ર સપાના વડા અબુ આઝમીએ કહ્યું કે, શિવસેનાએ એક અખબારમાં એક જાહેરાત આપવામાં આવી હતી, જેમાં બાબરી મસ્જિદ તોડી પાડવા બદલ લોકોને અભિનંદન આપવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના સહયોગીએ પણ X પર પોસ્ટ કરીને મસ્જિદ તોડી પાડવાની પ્રશંસા કરી છે. આ જ કારણ છે કે સમાજવાદી પાર્ટી MVA છોડી રહી છે. આ પ્રકારની ભાષા બોલનારા અને ભાજપમાં કોઈ ફરક નથી.


એક પોસ્ટ બાદ હોબાળો

એક પોસ્ટ બાદ હોબાળો

ગઈકાલે, શિવસેના (UBT)ના વિધાન પરિષદ મિલિંદ નાર્વેકરે બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના પર પોસ્ટ કરી હતી. જેના જવાબમાં સપાએ આ પગલું ભર્યું છે. નાર્વેકરે મસ્જિદ વિધ્વંસની તસવીર પોસ્ટ કરી, તેની સાથે જ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના નિવેદન લખ્યું- 'મને એ લોકો પર ગર્વ છે, જેમણે એમ કર્યું.' આ પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી.

ચૂંટણીમાં હારનું પરિણામ પક્ષો વચ્ચેની મિત્રતામાં દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને 46 બેઠકો મળી હતી. જેમાં સપાએ પણ બે બેઠકો જીતી હતી. ચૂંટણીના પરિણામો આવ્યાને એક


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top